

Bhaktambar tirth


Adinath adishwar dada unhel


Ajitnathbhagvan ghasoi jain tirth










તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
હું જીવું છુ એ જગત માં જ્યાં નથી જીવન
જિંદગી નું નામ છે બસ બોજ ને બંધન
આખરી અવતાર નું મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
આ ભૂમિ માં ખૂબ ગાજે પાપ ના પડઘમ
બેસૂરી થઇ જાયી અમારી પુણ્ય ની સરગમ
દિલ રુબાના તાર નું ભંગાણ સાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
જો વતન માં જ્યાં લાગી છે સૌ કરે શોષણ
જોમ આ જતા કોઈ અહીંયા ના કરે પોષણ
મતલબી સંસાર નું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.