ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

જ્ઞાન અંગેની માહિતી

Image may contain: 1 person

જ્ઞાન અંગેની માહિતી

01-રોજની 700 ગાથા કંઠસ્થ કરનાર દુર્બલિકા પુષ્પમિત્ર હતા
02-રોજની 1000 ગાથા કંઠસ્થ કરનાર શ્રી બપ્પભદ્રસૂરીશ્વરજી મહારાજા હતા
03-લીંબુ ઉછાળીને નીચે પડે તેમાં નવા (9) શ્લોક બનાવનાર શ્રી હૈમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા હતા
04-1 સોપારી ઉછાળીને નીચે પડે તેમાં નવા (7) શ્લોક કોણ બનાવનાર મહો.શ્રી યશોવિજયજી મહારાજા હતા
05-ગોખતા ગોખતા કેવલજ્ઞાન શ્રી માસતુષમુનિને થયું
06-જ્ઞાનની આરાધના થી કયા શ્રી વરદત્તકુમારનું મુર્ખપણું ચાલ્યું ગયું
07-ઘોડીયામાં અગ્યાર અંગ કોણ ભણનાર શ્રી વજ્રકુમાર હતા
08- 50 વર્ષની ઉમરે શ્રી કુમારપાળ રાજા રાજા કઠીન એવું વ્યાકરણ ભણ્યાં
09-સૌથી પ્રાચીન જ્ઞાનભંડાર જેસલમેર તીર્થમાં છે
10-1444 ગ્રંથ રચનાર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સૂરીજી હતા
11-માતાની ઈચ્છાથી દૃષ્ટિવાદ ભણવા શ્રી આર્યરક્ષિત મુનિ બન્યાં
12-જ્ઞાનની આરાધના કારતક સુદ પાંચમ દિવસથી શરુ કરવી જાઈએ
13-માતાની સમાધિ માટે 3।। ક્રોડ શ્લોકની રચના શ્રી હૈમચંદ્રસૂરીશ્વરજી કરી
14-21 વખત દિક્ષા છોડવાનો વિચાર કરનાર સિદ્ધર્ષિ લલિતવિસ્તરા ટીકાથી સ્થિર બન્યા
15-જ્ઞાનની આરાધના 65(5વર્ષ -5માસ) મહિના સુધી કરવાની હોય
16-જ્ઞાન વિનાના મનુષ્યને પશુ સમાન કહ્યા છે
17-સિદ્ધર્ષિગણિએ ઉપમિતી ભવ પ્રપંચ અદભુત વૈરાગ્યસભર ગ્રંથની રચના કરી
18-લલ્લિંગ શ્રાવક શ્રાવકે કિંમતી રત્નો ઉપાશ્રયમાં લગાડી શ્રુતભક્તિ કરી હતી
19-જ્ઞાનાવરણીય કર્મ, જ્ઞાન ,જ્ઞાની ,ગુરૂ , જ્ઞાનના ઉપકરણોની આશાતના કરવાથી તેમજ અક્ષરવાળા કપડા , ઘડિયાળ વિગેરે પહેરવાથી , ખાતા - ખાતા બોલવાથી , અક્ષરવાળી ચીજ ખાવાથી , છાપા પર ખાવાથી બંધાય છે
20-જ્ઞાન - જ્ઞાનાની આશાતના કરીને બાંધેલા કર્મથી મંદબુદ્ધિ , પાગલપણું , બહેરા , મુંગા , આંધળાપણું મળે
21-જ્ઞાનના આઠ અતિચાર ન લાગે તેનો ખ્યાલ રાખવો જોઈએ
22-જ્ઞાનના કુલ 51(28+14+6+2+1) ભેદ જાણવા
23-અનુગામી અવધિજ્ઞાન ચક્ષુની પેઠે સાથે રહે
24-મનના વિચારોને વિશેષ રીતે જણાવનારૂં વિપુલમતિ મન:પર્યવજ્ઞાન છે


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.