नवकारवाळी गणवानुं फळ
घरे बेठां, सहेलाईथी थई शके तेवा परमात्माना शासननी
पुण्यानुबंधी पुण्याईने वधारवाना सचोट उपायो
नवकारवाळी गणवानुं फळ
* नवकारना एक अक्षरना जापथी ७ सागरोपमनुं.
* एक पदना जापथी ५० सागरोपमनुं.
* आखा ये नवकार मंत्रना जापथी ५०० सागरोपमनुं.
* बांधी नवकारवाळी गणवाथी ५४००० सागरोपमनुं.
देवतानुं आयुष्य बांधे छे अने नरकनुं बंधन तोडे छे.
* कमलबंधथी १०८ नवकारनो जाप करनार भोजन करतो होय छतां निरंतर उपवासनुं फळ मळे छे.
* 'अरिहंत-सिद्ध-आचार्य-उवज्झाय-साहु'ए सोळ अक्षरनो २०० वार जाप करवाथी एक उपवासनुं फळ मळे छे.
* अरिहंत-सिद्ध ए छ अक्षरनो ४०० वार अने ए एक ज अक्षरनो निरंतर जाप करवाथी एक उपवासनुं फळ मळे छे.
* नवकारमंत्रना एक पदनो कार्योत्सर्ग करता २४५४०८ ४/९ आठ श्वासोच्छवास प्रमाण.
* आखा नवकारनो कार्योत्सर्ग करता १९६३२६७ पल्योपमनुं अने पचीस श्वासोच्छवास प्रमाण लोगस्सनो काउसग्ग करता ६१३पर१० पल्योपमनुं देवनुं आयुष्य बंधाय छे.
सामयिकनुं फळ ***
* शुद्धिपूर्वकना एक सामयिकथी (९र, ५९, २५, ९२५८, ९अ१/३) बाणुं, क्रोड, ओगणसाठ लाख, पचीस हजार अने नवसो पचीस उपर एक तृतियांश सहित आठ नवमांश पल्योपमनुं देवलोकनुं आयुष्य बंधाय.
पौषधनुं फळ***
* १ दिवसना पौषध २७ अबज, ७७ क्रोड, ७७ लाख, ७७ हजार, ७७७ ७/९ पल्योपमनुं देवायुं बंधाय.
प्रतिक्रमणनो उपदेश के उपकरणो आपवानुं फळ ***
* १००० गायोनुं एक गोकुल कहेवाय आवा १०,००० गोकुलनी गायो दानमां आपवाथी जे पुण्य थाय तेटलुं पुण्य कोईने प्रतिक्रमणनो उपदेश आपवामां थाय छे.
* ८४,००० दानशाळाओ बंधावता जे पुण्य थाय तेटलुं पुण्य गुरृने द्वादशावर्त वंदन करवाथी थाय छे.
* ५५०० सोनैया खर्चीने जीवाभिगम, पन्नवणा, भगवतीसूत्र आदि आगमो लखाववाथी अथवा ५५०० गर्भवती गायोने अभयदान आपतां जे पुण्य थाय तेटलुं पुण्य १ महपत्ति आपवाथी थाय छे.
* २५००० शिखरबंधी जिनालय बंधाववाथी जेटलुं पुण्य थाय तेटलुं पुण्य चरवळो आपवाथी थाय छे.
* मासक्षमण करे अथवा जीवरक्षा माटे क्रोड पांजरा करावे तेमां जेटलुं पुण्य बांधे तेटलुं पुण्य १ कटासणुं आपवाथी थाय छे.
* ५०० धनुष्य प्रमाणवाळी २८००० प्रतिमा भराववाथी जे पुण्य थाय छे तेटलुं पुण्य एक वखत ईरयावही करतां थाय छे.
पच्चक्खाणनुं फळ***
* रोज ओछामां ओछुं नवकारशी अने चौविहारनुं पच्चक्खाण करनारो प्रायः नरक-तिर्यंच गतिमां जतो नथी.
* नारकीमां रहेलो आत्मा अकाम निर्जराथी असह्य दुःखो सहन करी १०० वर्षमां जेटलां कर्म खपावे छे तेटला कर्मो मात्र नवकारश पच्चक्खाण करनारो खपावे छे.
* पोरसीना पच्चक्खाणथी १,००० वर्षना अशुभ कर्मो नष्ट थाय छे.
* साढ पोरसीथी १०,००० वर्षना पुरिमठ्ठथी १,००,००० वर्षना, एकासणाथी १०,००,००० वर्षना,
निवीथी १,००,०००० वर्षना, एकलठाणाथी (मात्र हाथ-मों सिवाय एके अंग हालवुं न जोईए]
अने ठाम चौविहार करवो जोईए.) १०,००,०००० वर्षना,
एकलदत्तथी १०,००,००,००० वर्षना, आयंबिलथी १,००,००,००,००० वर्षना,
उपवासथी १०,००,००,००० वर्षना, छठ्ठ तप करवाथी १०,००,००,००,०० वर्षना,
अठ्ठम-नवम करवाथी १०,००,००,००,०० वर्षना,
सदा उकाळेलुं पाणी पीवाथी क्रोडाक्रोडी वर्षना अशुभकर्म दलितो नष्ट थाय छे.
आम एकेक उपवासनी वृद्धि ए दस गुणा वर्षोनी निर्जरानी वृद्धि थाय छे.
विशेषमां मुठ्ठीशी, गंठसि, वेढसि वगेरे पच्चकखाण बहु फळ आपनारां छे.
प्रभुदर्शननुं फळ***
* देरासर दर्शन करवा जवानो विचारमात्र करवाथी १ उपवासनुं फळ मळे छे.
* देरासर जवा माटे ऊभा थता छठ्ठ (र उपवास)नुं फळ मळे छे.
* पग उपाडता अठ्ठमनुं (३ उपवास)नुं.
* आगळ वधतां ४ उपवासनुं.
* अडधे रस्ते पहोंचता १प उपवासनुं.
* जिनालय नजरे पडता मासक्षमणनो लाभ मळे छे.
* देरासर पासे आवता छ महिनाना उपवासनुं फळ मळे छे.
* भगवानना गभारा पासे आवता वरसी तपनुं फळ.
* प्रदक्षिणा आपतां, १०० वर्षना उपवासनुं फळ.
* प्रभुजीनी पूजा करवाथी १०००० वर्षना उपवासनुं फळ.
* जिनबिंबने प्रमार्जन करता १००० ना १०० गणा उपवासनुं फळ.
* जिनबिंबने विलेपन करता १०००ना लाख गणा उपवासनुं फळ.
* जिनबिंबने पुष्पमाळा चडावतां अनंत लाख गणां उपवासनुं फळ मळे छे.
* जिनबिंबने पुष्पमाळा चडावतां अनंत लाख गणां उपवासनुं फळ मळे छे.
નવકારવાળી ગણવાનું ફળ
ઘરે બેઠાં, સહેલાઈથી થઈ શકે તેવા પરમાત્માના શાસનની
પુણ્યાનુબંધી પુણ્યાઈને વધારવાના સચોટ ઉપાયો
નવકારવાળી ગણવાનું ફળ
* નવકારના એક અક્ષરના જાપથી ૭ સાગરોપમનું.
* એક પદના જાપથી પ૦ સાગરોપમનું.
* આખા યે નવકાર મંત્રના જાપથી પ૦૦ સાગરોપમનું.
* બાંધી નવકારવાળી ગણવાથી પ૪૦૦૦ સાગરોપમનું.
દેવતાનું આયુષ્ય બાંધે છે અને નરકનું બંધન તોડે છે.
* કમલબંધથી ૧૦૮ નવકારનો જાપ કરનાર ભોજન કરતો હોય છતાં નિરંતર ઉપવાસનું ફળ મળે છે.
* 'અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉવજ્ઝાય-સાહુ'એ સોળ અક્ષરનો ર૦૦ વાર જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.
* અરિહંત-સિદ્ધ એ છ અક્ષરનો ૪૦૦ વાર અને એ એક જ અક્ષરનો નિરંતર જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.
* નવકારમંત્રના એક પદનો કાર્યોત્સર્ગ કરતા ર૪પ૪૦૮ ૪/૯ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ.
* આખા નવકારનો કાર્યોત્સર્ગ કરતા ૧૯૬૩ર૬૭ પલ્યોપમનું અને પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ લોગસ્સનો કાઉસગ્ગ કરતા ૬૧૩પર૧૦ પલ્યોપમનું દેવનું આયુષ્ય બંધાય છે.
સામયિકનું ફળ ***
* શુદ્ધિપૂર્વકના એક સામયિકથી (૯ર, પ૯, રપ, ૯રપ૮, ૯અ૧/૩) બાણું, ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર અને નવસો પચીસ ઉપર એક તૃતિયાંશ સહિત આઠ નવમાંશ પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય.
પૌષધનું ફળ***
* ૧ દિવસના પૌષધ ર૭ અબજ, ૭૭ ક્રોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ ૭/૯ પલ્યોપમનું દેવાયું બંધાય.
પ્રતિક્રમણનો ઉપદેશ કે ઉપકરણો આપવાનું ફળ ***
* ૧૦૦૦ ગાયોનું એક ગોકુલ કહેવાય આવા ૧૦,૦૦૦ ગોકુલની ગાયો દાનમાં આપવાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય કોઈને પ્રતિક્રમણનો ઉપદેશ આપવામાં થાય છે.
* ૮૪,૦૦૦ દાનશાળાઓ બંધાવતા જે પુણ્ય થાય તેટલું પુણ્ય ગુરૃને દ્વાદશાવર્ત વંદન કરવાથી થાય છે.
* પપ૦૦ સોનૈયા ખર્ચીને જીવાભિગમ, પન્નવણા, ભગવતીસૂત્ર આદિ આગમો લખાવવાથી અથવા પપ૦૦ ગર્ભવતી ગાયોને અભયદાન આપતાં જે પુણ્ય થાય તેટલું પુણ્ય ૧ મહપત્તિ આપવાથી થાય છે.
* રપ૦૦૦ શિખરબંધી જિનાલય બંધાવવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય ચરવળો આપવાથી થાય છે.
* માસક્ષમણ કરે અથવા જીવરક્ષા માટે ક્રોડ પાંજરા કરાવે તેમાં જેટલું પુણ્ય બાંધે તેટલું પુણ્ય ૧ કટાસણું આપવાથી થાય છે.
* પ૦૦ ધનુષ્ય પ્રમાણવાળી ર૮૦૦૦ પ્રતિમા ભરાવવાથી જે પુણ્ય થાય છે તેટલું પુણ્ય એક વખત ઈરયાવહી કરતાં થાય છે.
પચ્ચક્ખાણનું ફળ***
* રોજ ઓછામાં ઓછું નવકારશી અને ચૌવિહારનું પચ્ચક્ખાણ કરનારો પ્રાયઃ નરક-તિર્યંચ ગતિમાં જતો નથી.
* નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરાથી અસહ્ય દુઃખો સહન કરી ૧૦૦ વર્ષમાં જેટલાં કર્મ ખપાવે છે તેટલા કર્મો માત્ર નવકારશ પચ્ચક્ખાણ કરનારો ખપાવે છે.
* પોરસીના પચ્ચક્ખાણથી ૧,૦૦૦ વર્ષના અશુભ કર્મો નષ્ટ થાય છે.
* સાઢ પોરસીથી ૧૦,૦૦૦ વર્ષના પુરિમઠ્ઠથી ૧,૦૦,૦૦૦ વર્ષના, એકાસણાથી ૧૦,૦૦,૦૦૦ વર્ષના,
નિવીથી ૧,૦૦,૦૦૦૦ વર્ષના, એકલઠાણાથી (માત્ર હાથ-મોં સિવાય એકે અંગ હાલવું ન જોઈએ]
અને ઠામ ચૌવિહાર કરવો જોઈએ.) ૧૦,૦૦,૦૦૦૦ વર્ષના,
એકલદત્તથી ૧૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના, આયંબિલથી ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના,
ઉપવાસથી ૧૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના, છઠ્ઠ તપ કરવાથી ૧૦,૦૦,૦૦,૦૦,૦૦ વર્ષના,
અઠ્ઠમ-નવમ કરવાથી ૧૦,૦૦,૦૦,૦૦,૦૦ વર્ષના,
સદા ઉકાળેલું પાણી પીવાથી ક્રોડાક્રોડી વર્ષના અશુભકર્મ દલિતો નષ્ટ થાય છે.
આમ એકેક ઉપવાસની વૃદ્ધિ એ દસ ગુણા વર્ષોની નિર્જરાની વૃદ્ધિ થાય છે.
વિશેષમાં મુઠ્ઠીશી, ગંઠસિ, વેઢસિ વગેરે પચ્ચકખાણ બહુ ફળ આપનારાં છે.
પ્રભુદર્શનનું ફળ***
* દેરાસર દર્શન કરવા જવાનો વિચારમાત્ર કરવાથી ૧ ઉપવાસનું ફળ મળે છે.
* દેરાસર જવા માટે ઊભા થતા છઠ્ઠ (ર ઉપવાસ)નું ફળ મળે છે.
* પગ ઉપાડતા અઠ્ઠમનું (૩ ઉપવાસ)નું.
* આગળ વધતાં ૪ ઉપવાસનું.
* અડધે રસ્તે પહોંચતા ૧પ ઉપવાસનું.
* જિનાલય નજરે પડતા માસક્ષમણનો લાભ મળે છે.
* દેરાસર પાસે આવતા છ મહિનાના ઉપવાસનું ફળ મળે છે.
* ભગવાનના ગભારા પાસે આવતા વરસી તપનું ફળ.
* પ્રદક્ષિણા આપતાં, ૧૦૦ વર્ષના ઉપવાસનું ફળ.
* પ્રભુજીની પૂજા કરવાથી ૧૦૦૦૦ વર્ષના ઉપવાસનું ફળ.
* જિનબિંબને પ્રમાર્જન કરતા ૧૦૦૦ ના ૧૦૦ ગણા ઉપવાસનું ફળ.
* જિનબિંબને વિલેપન કરતા ૧૦૦૦ના લાખ ગણા ઉપવાસનું ફળ.
* જિનબિંબને પુષ્પમાળા ચડાવતાં અનંત લાખ ગણાં ઉપવાસનું ફળ મળે છે.
* જિનબિંબને પુષ્પમાળા ચડાવતાં અનંત લાખ ગણાં ઉપવાસનું ફળ મળે છે.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.