ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

જ્ઞાનના આ 5 ખમાસમણા

Image may contain: 1 person
આજે જ્ઞાન પાંચમ છે. જ્ઞાનના આ 5 ખમાસમણા બધાં એ કરવા જોઈએ.
🎋સમ્યગ્‌જ્ઞાનના પાંચ ખમાસમણા

૦ સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાન પ્રકાશ. પ્રણમુ પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ
ૐ હ્રીં શ્રી મતિજ્ઞાનાય નમો નમઃ
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.

૦ પવયણ શ્રુત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ. પુજા બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત્ત આણ
ૐ હ્રીં શ્રી શ્રુતજ્ઞાનાય નમો નમઃ
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ..

૦ ઉપન્યો અવધિજ્ઞાનનો, ગુણ જેહને અવિકાર. વંદના તેહને માહરી, શ્વાસમાહેં સો વાર
ૐ હ્રીં શ્રી અવધિજ્ઞાનાય નમો નમઃ
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.

૦ એ ગુણ જેહને ઉપન્યો, સર્વ વિરતિ ગુણઠાણ.પ્રણમું હિતથી તેહના, ચરણ કમલ ચિત્ત આણ
ૐ હ્રીં શ્રી મનઃ પર્યવજ્ઞાનાય નમો નમઃ
*ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.*

*૦ કેવળ દંસણ નાણનો , ચિદાનંદ ધન તેજ જ્ઞાનપંચમી દિન પૂજીયે વિજય લક્ષ્મી શુભ હેજ
ૐ હ્રીં શ્રી કેવલજ્ઞાનાય નમો નમઃ


ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.