રાંતેજ ગામે જૈન દેરાસર માં ઘણાં વરસો પહેલાં પ્રાણપ્રતિષ્ઠા થયેલી સરસ્વતી માતા ની આ દિવ્ય ભવ્ય મૂર્તિ નાં દર્શન સ્તોત્ર પૂજન દરેક વ્યક્તિ કે વિદ્યાર્થી પર મા સરસ્વતી ની કૃપા બની રહે છે. રવિવારે સોમવારે બુધવારે ગુરૂવારે કે પાંચમ બીજ આઠમ નોમ તેરશ પૂનમ અમાસ નાં દર્શન અહીં રાંતેજ જિનાલય ની સરસ્વતી માતા નાં અત્યંત ફળદાયી છે. એમાં યે પાંચમ તિથિ સર્વ શ્રેષ્ઠ છે. અમદાવાદ શહેર કે મુંબાઈ શહેર થી ઘણા ભાવિકો રાંતેજ જિનાલય ની આ ભવ્ય સરસ્વતી દેવી નાં દર્શન કરી ને ધન્યતા અનુભવે છે. અમદાવાદ ની કેટલીક સંસ્થાઓ સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓ નું બોર્ડ પરીક્ષા નું પરિણામ ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ આવે તે માટે કોઈક માસ ની પાંચમી તિથિ પર વિધિવત દર્શન માટે આવે છે.
ॐ ऐं ऐं वद वद वाग्वादिनी सरस्वत्यै नमः।
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
जय सरस्वती मा
ReplyDeleteहे शारदे मा हे शारदे मां
Deleteहमे तारदे मां हे शारदे मां