ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Diwali Wishes

Image result for diwali wishes in gujarati

*દિવાળી આવી રહિ છે સ્વભાવ સાફ કરને*
અભિમાન હોઇતો બરણીમાં ભર અને
અંદર રહેલી લાલચનુ પોતું કરને
*દિવાળી આવી રહિ છે સ્વભાવ સાફ કરને*
સહનશીલતા ને માળિયા પરથી ઉતાર અને
લોભ રહેલોછે એને નકાર ને
*દિવાળી આવી રહિ છે સ્વભાવ સાફ કરને*
સ્વાર્થ ન જોતો હોઇતો બહાર કાઢ અને
ઈર્ષ્યા જેવી નકામી વસ્તુનો કચરો કાઢને
*દિવાળી આવી રહિ છે સ્વભાવ સાફ કરને*
તારા ક્રોધને તું પકડમાં રાખ અને
સદગુણની જગ્યા ફેરવી વ્યવહારમાં રાખને
*દિવાળી આવી રહિ છે સ્વભાવ સાફ કરને*
"મહર્ષિ"દરવાજા પર રહેલી દેખાદેખીને સાફ કરવાની કોશિશ કર અને
ધૂળ ચડી ગઇછે તારા કર્મો પર એને સાફ કરવાની કોશિશ કરને
*દિવાળી આવી રહિ છે સ્વભાવ સાફ કરને*

Image result for diwali wishes in gujarati
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....
શુભ દિવાળી
નૂતન વર્ષાભિનંદન..

लो अब हो गई दीपावली की शुरुआत। आ गई वाघ बारस तो हो गए त्योहार शुरू। जी हाँ गुजरात में वाघ बारस के दिन से ही दीये जलाने की शुरुआत हो जाती है। हरेक के घर के आगे दीये जलाए जाते हैं। इस दिन से लेकर दस दिन तक त्योहार शुरू हो जाते हैं।

Image may contain: 1 person, text
Image result for dhanteras wishes in gujarati
છમ છમ પગલે લક્ષ્મી આવે
ધ્વાર ખુલ્લા રાખજો
દિવાળી નો દિવસ છે
ખુશી ના દીપ પ્રગટાવજો.
ધનતેરસ ના શુભ તેહવારની
ખુબ ખુબ શુભકામના
માં લક્ષ્મી તમારું જીવન સુખ-સંપત્તિ થી ભરપૂર તેવી પ્રાર્થના.
🙏🏼🙏🏼



તમારા ઘરમાં હંમેશા ધનની વર્ષા રહે..લક્ષ્મીમાતા નો વાસ રહે..સંકટો નો નાશ થાય..અને શાંતિ નો વાસ થાય...સૌ ને ધનતેરસ ની હાર્દિક શુભકામના.
No automatic alt text available.
*आज काली चौदस ( नरक चतुर्दशी )*
अभ्यंग स्नान कर - 
फिर मन से मांग कर :-

रिद्धि दे,
सिद्धि दे,
वंश में वृद्धि दे,
ह्रदय में ज्ञान दे,
चित्त में ध्यान दे,
अभय वरदान दे,
दुःख को दूर कर,
सुख भरपूर कर,
आशा को संपूर्ण कर,
सज्जन जो हित दे,
कुटुंब में प्रीत दे,
जग में जीत दे,
माया दे,
साया दे,
और निरोगी काया दे,
मान-सम्मान दे,
सुख समृद्धि और ज्ञान दे,
शान्ति दे,
शक्ति दे,
भक्ति भरपूर दें.

*जिस से*
*हम धर्म दीप प्रकटाये*
*हम संस्कार दीप जगाये*
*तो सूरज उगे सारा जीवन*
*संस्कृति की दीपावली झगमगाये*

अंधेरी काली चौदस की परम ज्योति की बधाई
*"शुभ दीपावली"*


💐💐🌷વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતુ - નવુ વર્ષ, ભાઇબીજ તથા લાભપાંચમ સુધી ચાલતા લોક ઉત્સવ અને આનંદના પર્વ એટલે દિવાળી. આ દિવાળીના શુભ અવસર પર આપને અને આપના પરિવારજનોને સુખ, શાંતિ, સમૃધ્દિ, ઐશ્વર્ય, આનંદ ઉલ્લાસ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય તેમજ લક્ષ્મીમાતા આપની દરેક મનોકામના પુર્ણ કરે તેવી મારી અને મારા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ સહ... શુભકામનાઓ........

આપના જીવન માં લક્ષ્મી માતા ની કૃપા હમેશા વરસતી રહે તથા શુભ અને લાભ નો હમેશા વસવાટ રહે એવી આ લાભ પાંચમ પર શુભેચ્છા.

Image may contain: food


When Mahavira, the founder of Jainism attained Nirvana, King Nandivardhan, Mahavira’s brother thought of him. He then went to Sudarshana, his sister who comforted him. This day has since then been celebrated as Bhai Dooj to celebrate the bond between siblings.

विर प्रभू का निर्वाण समाचार मिलते ही तुरत नंदीवर्धन अपापुरी आये
और प्रभू के शरीर के पास रूदन करते बोलने लगे
है मुझे बताएं बिना आप चल पडे
आप को मालूम था तो मुझे बताया होगा तो मे हाजिर रह शकता
हे प्रभु तुम्हारे बिना मुझे कोन धर्म का मर्म समजायेगे
तुम बिना मुझे सिध्द गति तक कौन पहुचायेगा
तुम बिना मे निराधार हो गया
तुम बिना मे किसके सहारे जीयुगा
हे प्रभु मुझे छोड कर कयु चले गये
एसे तरह विर विर बोलते नंदीवर्धन नयन मे चोधार आसु के साथ बालक जैसे रोने लगे
एसी तरह तिन दिन नंदीवर्धन कुछ खाये पीया बिन विलाप करते रहे
भाई बीज के दिन बहेन सुदर्शना भाइ नंदीवर्धन को अपने घर ले आइ और समजाया की प्रभू तो वितरागी थे
वो माया से मुकत थे
और अब सिध्द गति में गये हे ऊसके पीछे विलाप करना योग्य नहीं है
एसी तरह समझा कर नंदीवर्धन को पारणा करवाया
और नंदीवर्धन ने बहन सुदर्शना को आभुषण कपडे दिया
एसी तरह प्रभु के निर्वाण की याद में अठम का तप किया जाता है

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

1 comment:

  1. तमने पण मारा तरफ थी दिवाली अने धनतेरस नहीं घणी घणी शुभकामनाएं

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.