ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

શ્રી ગુરુ ગૌતમ સ્વામી

Image may contain: 1 person, indoor


Image may contain: 5 people, people smiling


Image may contain: 1 person, food

Image may contain: 1 person, indoor


Image may contain: 1 person


Image may contain: 1 person, indoor
Image may contain: fire


Image may contain: indoor


Image may contain: 1 person, standing


Image may contain: 1 person


Image may contain: 1 person


Image may contain: 1 person
Image may contain: 1 person, indoor


Image may contain: 1 person
Image may contain: 1 person, smiling


श्री गौतमस्वामी के केवलज्ञान दिवस की बधाई
ll ॐ ह्रीं श्रीं गौतमस्वामी सर्वज्ञाय नम:ll
ll ॐ ह्रीं श्रीं अरिहंत उवज्झाय श्री गौतमस्वामीने नमः ll
अर्हन्तो भगवत इन्द्रमहिताः, सिद्धाश्च सिद्धीश्वरा, आचार्याः जिनशासनोन्नतिकराःपूज्या उपाध्यायकाः श्रीसिद्धान्तसुपाठकाः, मुनिवरा रत्नत्रयाराधकाः,पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं,
कुर्वन्तु नः मंगलम् |
अंगूठे अमृत वसे ,
लब्धि तणा भण्डार ।
श्री गुरु गौतम समरिये,
वांछित फल दातार ।।
बोलो गुरु ....श्री गौतमस्वामीजी की जय .... जय ... जय ...
अनंतलब्धीनिधान गुरु गौतमस्वामी के केवलज्ञानप्राप्ति के इस पावन पवित्र पर्व एवं नववर्ष पर आपको व आपके परिवार को हार्दिक शुभकामनाएं...👍💐👌
नववर्ष में आप परहित, परोपकार एवं धर्म आराधना द्वारा आत्मकल्याण के मार्ग पर प्रशस्त रहें,
यही शुभ मंगलकामना...
👍👌💐👍👌
नववर्ष की हर्षित बेला पर,
खुशियां मिले अपार |
यश, कीर्ति, सम्मान मिले,
और बढे सत्कार ||
शुभ शुभ रहे हर दिन हर पल,
शुभ शुभ रहे विचार |
उत्साह बढे चित चेतन में,
निर्मल रहे आचार ||
सफलतायें नित नयी मिले,
बधाई बारम्बार |
मंगलमय हो काज आपके,
सुखी रहे परिवार ||
👍👌💐💐👍

શ્રી ગુરુ ગૌતમ સ્વામી

તમારા અંગને સ્પર્શીને જે પવન , જે તળાવના પાણીને સ્પર્શે , તે પાણીને જે મનુષ્ય પીએ , તેને છ મહિના સુધી રોગ ન આવે.

પોતાની પાસે કેવલજ્ઞાન નથી , પણ તેઓ જેને જેને દીક્ષા આપે , તેને કેવલજ્ઞાન પ્રાપ્તિ થઈ જાય. આવી લબ્ધિ તેઓની હતી. 

આ લબ્ધિનું મૂળ તેઓનો શ્રમણ મહાવીર સ્વામી પ્રત્યેના વિનયમાં છે. આવા ઉત્તમ ફળને પામનારા વિનયનું મૂળ તેઓની નિરહંકારી મનોવૃત્તિમાં છે. પ્રભુ મહાવીરના પ્રથમ સંપર્કમાં આવ્યા , તેની પૂર્વ ક્ષણ સુધી તેઓ અહંકારની ટોચે હતા. જેવા પ્રભુ મહાવીરે તેમના હૃદયના સંશયને પ્રકાશિત કર્યો , તે જ ક્ષણે તેમના અહંકારના ચીરેચીરા થઈ ગયા. જીવનભર પ્રભુના દાસના દાસ થઈને રહ્યા.

વિનયની પરિપક્વતાના પૂર્ણ દર્શન ત્યારે થાય છે કે , કે જ્યારે તેઓ આનંદ શ્રાવકને સામે ચાલીને ' મિચ્છા મિ દુક્કડં ' દેવા જાય છે. તેઓમાં સિદ્ધ થયેલો વિનય ગુણ તેઓના પ્રભાવે આપણામાં પ્રગટ થાય , તેવું માંગવાનું મન થાય છે.

मंगलम भगवान् वीरो ,
मंगलम गोतम प्रभो,
मंगलम स्थूलभद्र द्या ,
जैन धर्मोस्तु मंगलम रो ,
मंगलम गोतम प्रभो,
मंगलम स्थूलभद्र द्या ,
जैन धर्मोस्तु मंगलम

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.