समग्र धरतीने कोइ धनवान माणस शिखरबंधी देरासरोथी भरी दे अने ते जे अशुभकर्म क्षय करे अथवा पुण्यकर्मनो बंध करे तेनाथी पण वधु कर्मक्षय अने पुण्यनो बंध सद्गुरु पासे निर्लज्ज बनीने निखालस भावे पोताना जीवनमां थयेला तमाम पापोनी विगतवार आलोचना करनार महान पुण्यात्मा करे छे ।
पापोनुं एकरार नामु भव आलोचना
एक करोड रुपियानुं दान करवुं सहेलुं छे , जीवनभर शील पालवुं सहेलुं छे। मासखमणने पारणे मासखमण जीवनभर करवानुं य कदाच सहेलुं हशे ! पण जेने कोई जाणतुं नथी तेवा पोताना जीवनमां करेला तमाम पापोनुं सद्गुरु पासे निवेदन करवानी हिम्मत करवी ते अति मुश्केल छे , जे अल्प भवोमां मोक्षे जवाना होय तेवा ज पूण्यात्माओ आवुं सत्व फोरवी शके छे।

ભવ આલોચના જરૂર લેવી જોઈએ
💐 ઉત્તમ જીવનનો પાયો મજબુત કરવા પાપનો ભય હૃદયમાં ઉભો કરવો જોઈએ.
💐 પાપનો ભય ઉભો થાય , તો જ પાપ તરફ ધિક્કાર ઉભો થાય અને તો જ પ્રાયશ્ચિતથી શુદ્ધ થવાનું મન થાય.
💐 જૂઠું બોલવું એ ખોટું કામ છે પણ જૂઠું બોલીને છુપાવવું તે મહાખરાબ કામ છે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.