ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

श्री विमलनाथ भगवान-શ્રી વિમલનાથ ભગવાન-Shri Vimalnath Swami

Image may contain: 1 person
तीर्थकर नाम :- श्री विमलनाथ भगवान
माता का नाम :- माता श्यामा देवी
पिता का नाम :- राजा कृतवर्म
जन्म कुल :- इक्ष्वाकुवंश
च्यवन तिथी :- वैशाख शुक्ला 12
च्यवन व जन्म स्थान :- कम्पिलाजी
जन्म तिथी :- माघ शुक्ला 3
जन्म नक्षत्र :- उत्तराभाद्रपद
लक्षण :- वराह
शरीर प्रमाण :- 60 धनुष
शरीर वर्ण :- सुवर्ण
विवाहित/अविवाहित :- विवाहित
दीक्षा स्थान :- कम्पिलाजी
दीक्षा तिथी :- माघ शुक्ला 4
दीक्षा पश्चात प्रथम पारणा :- 2 दिन बाद खीर से
छद्मस्त काल :- 2 महीने
केवलज्ञान स्थान :- कम्पिलाजी
केवलज्ञान तिथी :- पौष शुक्ला 6
वृक्ष जिसके नीचे केवलज्ञान हुआ :- जंबू वृक्ष
गणधरों की संख्या :- 57
प्रथम गणधर :- मंदर स्वामी
प्रथम आर्य :- धरा
यक्ष का नाम :- षण्मुख
यक्षिणी का नाम :- विदिता देवी
मोक्ष तिथी :- आषाढ कृष्णा 7
प्रभु के संग को प्राप्त साधु :- 600 साधु
मोक्ष स्थान :- सम्मेतशिखर

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ-ત્રણ.
(2) જન્મ અને દિક્ષા - કંપિલપુર નગર.
(3) તીર્થંકર નામકર્મ - પદ્મસેન.
(4) દેવલોકનો અંતિમ ભવ-સહસ્ત્રારવિમાન.
(5) ચ્યવન કલ્યાણક- વૈશાખ-સુદ-૧૨,ભાદ્રપદનક્ષત્ર.
(6) માતાનું નામ-શ્યામા અને પિતાનું નામ - કૃતવર્મ રાજા.
(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ -આઠમાસ અને એકવીસ દિવસ.
(9) લંછન - વરાહ અને વર્ણ-સુવર્ણ.
(10) જન્મ કલ્યાણક- મહાસુદ-૩ ,ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર માં.
(11) શરીર પ્રમાણ -૬૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક- મહાસુદ-૪,ઉત્તરા ભદ્રપદા નક્ષત્ર માં.
(13) કેટલા જણ સાથે દિક્ષા-૧૦૦૦.
(14) દિક્ષાશીબીકા - દેવદત્તા અને દિક્ષાતપ -છઠ્ઠ.
(15) પ્રથમ પારણું - ધાન્યકુટ નગરી માં જયરાજા એ ક્ષીરથી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા -બે મહિના.
(17) કેવલજ્ઞાન કલ્યાણક- છઠ્ઠતપ,જંબુ વ્રુક્ષની નીચે કંપીલપુર નગરીમાં પોષ સુદ-૬,ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રમાં થયું.
(18) શાશનદેવ -ષન્મુખયક્ષ અને શાશનદેવી -વિદિતાદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષની ઉંચાઈ - ૭૨૦ ધનુષ્ય.
(20)પ્રથમ દેશનાનો વિષય -બોધિ દુર્લભ ભાવના.
(21) સાધુ - ૬૮૦૦૦ અને સાધ્વી-ધરા આદિ-૧૦૮૦૦૦.
(22) શ્રાવક- ૨૦૮૦૦૦, શ્રાવિકા-૪૩૪૦૦૦.
(23) કેવળજ્ઞાની-૫૫૦૦, મન:પર્યાવજ્ઞાની-૫૫૦૦ અને અવધિજ્ઞાની-૪૮૦૦.
(24) ચૌદપૂર્વધર-૧૧૦૦, વૈક્રિય લબ્ધિઘર-૯૦૦૦ અને વાદી -૩૬૦૦.
(25) આયુષ્ય -૬૦ લાખ વરસ.
(26) નિર્વાણકલ્યાણક-જેઠ-વદ-૭ પુષ્ય નક્ષત્ર માં.
(27) મોક્ષ -સમ્મેતશિખર, મોક્ષતપ-માસક્ષમન અને મોક્ષ આસન- કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ સાથે-૬૦૦૦.
(29) ગણધર- મંદર આદિ-૫૭.
(30) શ્રી અનંતનાથ સ્વામી નું અંતર-૯ સાગરોપમ
Shree Vimalnath Bhagwan Chaityavandan
શ્રી વિમલનાથ ભગવાનનું ચૈત્યવંદન
અઠ્ઠમ કલ્પ થકી ચવ્યા, માધવ સુદી બારસ;
સુદી મહા ત્રીજે જન્મ,તસ ચોથો વ્રત્ત રસ.
સુદી પોષ છઠ્ઠે લહ્યા, વર નિર્મલ કેવળ;
વદી સાતમ અષાઢની, પામ્યા પદ અવિચલ.
વિમલ જિનેશ્વર વંદીએ, જ્ઞાનવિમલ કરી ચિત્ત;
તેરમા જિન નિત વંદીએ, પુણ્ય પરિમલ વિત્ત.
3
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.