તીર્થંકર શ્રી ચંદ્ર પ્રભુ ભગવાન , જન્મ સ્થળ; ચંદ્રપુરી , ઉત્તરપ્રદેશ
પિતા-માતા રાજા મહસેન - રાણી સુલક્ષના ,ઊંચાઈ ધનુષ્ય ૧૫૦ ( ૧ ધનુષ્ય = ૬ ફ્ટ) ,આયુષ્ય ૧૦ લાખ પૂર્વ (૧ પૂર્વા = ૮૪ લાખ વર્ષ) ,નિર્વાણ સ્થળ સમ્મેત શિખર
(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ-૭
(2) જન્મ અને દિક્ષા સ્થળ- ચંદ્રપૂરી
(3) તીર્થંકર નામકર્મ - પદ્મરાજા.
(4) દેવલોકનો અંતિમ ભવ-વૈજયંત વિમાન.
(5) ચ્યવન કલ્યાણક -ફાગણવદ-૫ અનુરાધા નક્ષત્ર માં.
(6) માતા નું નામ- લક્ષ્મણાદેવી અને પિતાનું નામ-મહાસેનરાજા.
(7) વંશ-ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ - નવમાસ અને સાત દિવસ .
(9) લંછન - ચંદ્ર અને વર્ણ - શ્વેત.ઊજ્વલ.
(10) જન્મ કલ્યાણક -માગસર વદ -૧૨ અનુરાધા નક્ષત્ર.
(11) શરીર પ્રમાણ - ૧૫૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક-માગસર વદ-૧૩ મૂળ નક્ષત્ર માં.
(13) કેટલા જણ સાથે દિક્ષા - ૧૦૦૦ રાજકુમાર સાથે.
(14) દિક્ષાશીબીકા- મનોરમા દિક્ષાતપ - છઠ્ઠ.
(15) પ્રથમપારણું - પદ્મખંડ માં સોમદત્તે ક્ષીરથી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા- ૩ માસ
(17) કેવલજ્ઞાન કલ્યાણક - તપ- છઠ્ઠ નાગવ્રુક્ષ ની નીચે ચંદ્રપૂરી નગરીમાં મહા વદ-૭ અનુરાધા નક્ષત્ર માં.
(18) શાશનદેવ- વિજયયક્ષ અને શાશનદેવી-ભ્રકુટીદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ - ૧૮૦૦ ધનુષ્ય.
(20)પ્રથમ દેશના નો વિષય -અશુચિ ભાવના.
(21) સાધુ - ૨૫૦૦૦૦ અને સાધ્વી - સુમનઆદિ-૩૮૦,૦૦૦
(22) શ્રાવક- ૨૫૦૦૦૦ અને શ્રાવિકા -૪૯૧,૦૦૦
(23) કેવળજ્ઞાની- ૧૦૦૦૦ ,મન:પર્યાવજ્ઞાની-૮૦૦૦ અને અવધિજ્ઞાની-૮૦૦૦.
(24) ચૌદપૂર્વધર-૨૦૦૦ અને વૈક્રિય લબ્ધિઘર-૧૪૦૦૦ તથા વાદી-૩૬૦૦.
(25) આયુષ્ય -દસ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક - શ્રાવણસુદ-૭ શ્રવણ નક્ષત્રમાં.
(27) મોક્ષ- સમેતશિખર ,મોક્ષતપ- માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ સાથે-૧૦૦૦ સાધુ.
(29) ગણધર - દિન્ન આદિ-૯૩.
(30) શ્રી સુવિધીનાથ પ્રભુ નું અંતર ૯૦ કોટિ સાગરોપમ.
જે નાથ છે ત્રણ ભવનના, કરુણા જગે જેની વહે,
જેના પ્રભાવે વિશ્વમાં, સદભાવની સરણી વહે;
આપે વચન "શ્રી ચંદ્ર" જગને, એજ નિશ્વય તારશે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.