ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

प्रभु पार्श्वनाथ/શ્રી પારશ્વનાથ સ્વામી/Shri Parshwanath Parmatma

Image may contain: 1 person

प्रभु पार्श्वनाथ
चैत्र विद चोथ की शुभ रात्री को माता वामा देवी निद्रा मे है
वसंत ऋतु होने कारण वनराजी खीली है
ऊधान मे से पुष्प की महक से शयनकक्ष महक रहा है
केतकी जाइ मालती पर भंवर गुजन कर रहा है
आम्रवृक्ष पर कोयल रानी टहूकार कर रही है
विमल सरोवर में हंसो का समुह तैर रहा है
हर ग्रह उच्च स्थान पर बिराजमान है
तब माता वामा देवी ने
ऊतम चौद सुपन को आकाश में से मुख मे जाते देखा
और तब तेइसवे प्रभू पाश्वनाथ का च्यवन हुआ
यह इद्र महाराज ने अवधि ज्ञान से देख माता के पास जाकर अर्थ किया
नंदीश्वर द्रीप
मेरूशीखर पे प्रभूजी को अभिषेक कर
इद्रो और देव देविया प्रभू के अठ्ठाइ महोत्सव मनाने के लिए नंदीश्वर द्रीप पर आते है
समुद्र के बीच जो पहाड होता है ऊसे।द्रीप कहते है
आठ बडे समुद्र है ऊसमे आठवा नंदीश्वर द्रीप है
इस पर चारे दिशा मे बावन जिनालय है
हर जिनालय मे एकसो चोविस प्रभू के प्रतिमाजी बिराजमान है
बिचमे अंजन गिरि नाम के पूर्वा मुख जिनालय मे देव देविया प्रभू के
अठ्ठाइ महोत्सव करते हैं
मेरूशीखर पे प्रभूजी का जन्मोत्सव मनि कर देव देविया
नंदीश्वर द्रीप पे अंजन गिरि नाम के जिनालय मे अठ्ठाइ महोत्सव करते हैं
यह जिनालय
बोतेर जोजन ऊचा है
सो योजन लंबा है
पचास योजन ऊसकी पहोडाइ है
इसमे मणि रत्न के चार द्वार है
पूर्व दिशा में देव नामक द्वार हे
दक्षिण दिशा में असुर देव
पश्चिम मे नाग
और उतर मे सोवन्न नाम है
चैत्य के बिच मे मणिरत्न की पीठीका हे
जिसकी लंबाई चोडाइ सोलह योजन है
इसकी ऊचाइ आठ योजन हैै
इस पीठीका पर मध्य में सिहासन पर चऊ दिशे शाश्वत प्रभू के प्रतिमाजी बिराजमान है।
तिर्थ कलिकुंड
एक दिन पाश्वकुमार राणी प्रभावति के साथ ऊधान में आये
वहा उसने नेम राजुल के सयंम का चित्र देखकर वैराग्य भाव हूआ और दिक्षा लि
दिक्षा लेकर कांदबरी वन मे कुड नामक सरोवर के किनारे काऊसग ध्यान में रहे
सरोवर में पानी पीने के लिए एक हाथी आया
प्रभू को देख उसने सुढ मे जल भर प्रभू को अभिषेक किया और तालाब में से कमल का पुष्प चढाया
यह पुण्य से हाथी को देव की गति प्राप्त हुई
और यह पावन धरती कलिकुंड तिर्थ बना
तिर्थ छत्रा नगरी
पाश्वनाथ प्रभू कांदबरी वन से विहार कर तापस के धर के पीछे वड के नीचे काऊसग ध्यान में खडे रहे
तब कमठ का जीव जो मेधमाली था वो प्रभू को ऊपसर्ग करने के लिए बरसात बरसाने लगा इस वजह से पानी प्रभू के नासिका तक पहूचा
यह देख कर काष्ठ में से निकाला था वो नाग का जीव।धण्रेन्द शिर पर छत्र बनाकर खडा रहा
तिसरे दिन इन्द महाराज आया तब कमठ चला गया
और यहां छत्रा नगरी नाम का तिर्थ बना
Now the India was in the grip of Muslim kings and rulers. They had started demolishing Hindu and Jain temples at various places. They invaded Gujarat also and demolished Somnath Hindu temple. They were turning their march towards other parts of Gujarat. The Jains again rose to an occasion. They thought that a miraculous image of Shankheshwar Parshwanath should be protected from the onslaught of Muslim invaders as this image was prepared by Ashadhi Shravak through the inspiration from Tirthankara Damodarswami billions of years ago. They precisely did what their ancestors had done in the past. They placed it safely underground.
The time moved on and the rule of Moghuls established in India. Akabar the Great was ruling when Acaray Hirsuri was holding the command over Jain Sangha. Hirsuri converted violent Akabar into Non-violent form. Acarya Vijay Sensuri was next on the throne of Jain Sangha after Acarya Vijay Hirsuri. During the time of Vijay Sen Suri the last and sixth renovation of Shankheshwar Parshwanath Temple took place.
There was a cow in the cowherd of shepherd. A shepherd was grazing the cow herd everyday in the farm land outside the village near Shankheshwar. His particular cow always milking at one significant spot and did not yield milk at home. This shepherd had observed this phenomenon for certain periods. He learnt that this particular spot has something very special in it. He then tried to dig it out very carefully. A miraculous image of Parshwanath appeared with fresh flower worship and divine fragrances. He knew nothing about this but understood that this could be Jain Image. He contacted some Jain leaders and brought them to the spot. They realized that it was their Parshwanath. They contacted present Acarya Vijaysensuri and he rushed to the spot. He told the Shravakas that this was the miraculous image of Shankheshwar Parshwanath and informed them about its history. He advised them to reestablish it in the new temple.
This is the sixth and final renovation of Shankheshwar Parshwanath Temple under the guidance of Acaray Vijaysen suri in the sixteenth century.
The present temple we find today has undergone various changes during the period of time. This is the only temple in the world where the Image of Shankheshwar Parshhwanth is worshipped vigorously and with perfect affections. In other temple one can find that various gods and goddesses are being worshipped. It is said that this idol is presently protected and covered by Gods.
I shall deal with the miraculous stories attached to this idol and temple in the next article if time permits. The stories of Vastupal-Tejapal-Vardhamansuri, Story of Udayratna Upadhyaya and that of Mahopadhyaya Yashovijayji are of interest.Shri
ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી પારશ્વનાથ સ્વામી..
(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ-દસ
(2) જન્મ અને દિક્ષા સ્થળ-વાણારસી નગરી.
(3) તીર્થંકર નામકર્મ-સુવર્ણબાહુ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ- પ્રાણત વિમાન.
(5) ચ્યવન કલ્યાણક-ફાગણવદ-૪ વિશાખા નક્ષત્ર .
(6) માતાનું નામ-વામાદેવી અને પિતાનું નામ-અશ્વસેન રાજા.
(7) વંશ- ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ - નવ માસ અને છ દિવસ.
(9) લંછન-સર્પ અને વર્ણ- નીલવર્ણ.
(10) જન્મ કલ્યાણક -માગસર વદ-૧૦ વિશાખા નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ -નવ હાથ.
(12) દિક્ષા કલ્યાણક -માગસરવદ-૧૧ અનુરાધા નક્ષત્ર માં.
(13) કેટલા જણ સાથે દિક્ષા-૩૦૦ રાજકુમાર સાથે.
(14) દિક્ષાશીબીકા- વિશાલા અને દિક્ષાતપ-છઠ્ઠ.
(15) પ્રથમ પારણું- કોપકટનગર માં ધન્યકુમાર ને હસ્તે ક્ષીરથી થયું.
(16) છદ્મસ્થા અવસ્થા-૮૪ દિવસ .
(17) કેવલજ્ઞાન કલ્યાણક- અઠ્ઠમતપ,ઘાતકીવ્રુક્ષની નીચે ફાગણવદ-૪ વિશાખા નક્ષત્રમાં વાણારસી નગરી માં થયું.
(18) શાશનદેવ-પાર્શ્વયક્ષ અને શાશનદેવી -પદ્માવતી દેવી.
(19) ચૈત્યવ્રુક્ષ ની ઉંચાઈ-૨૭ ધનુષ્ય.
(20)પ્રથમ દેશનાનો વિષય - બારવ્રત તથા કર્માદાન નું વર્ણન.
(21) સાધુ- ૧૬૦૦૦ અને સાધ્વી -પુષ્પચુલા આદિ-૩૮૦૦૦.
(22) શ્રાવક-૧૬૪૦૦૦ અને શ્રાવિકા-૩૭૭૦૦૦.
(23) કેવળજ્ઞાની-૧૦૦૦, મન:પર્યાવજ્ઞાની-૭૫૦ અને અવધિજ્ઞાની-૧૪૦૦.
(24) ચૌદપૂર્વધર-૩૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૧૧૦૦ તથા વાદી -૬૦૦.
(25) આયુષ્ય -૧૦૦ વર્ષ.
(26) નિર્વાણ કલ્યાણક-શ્રાવણ-સુદ-૮,વિશાખા નક્ષત્રમાં.
(27) મોક્ષ-સમેતશિખર, મોક્ષતપ-માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ સાથે-૩૩ સાધુ સાથે.
(29) ગણધર- આદિ દિન્ન વિગેરે-૧૦.
(30) શ્રી મહાવીર પ્રભુ નું અંતર-૨૫૦ વર્ષ.
Please like our page
Devlok Jinalya Palitana
Whatsapp No
+91 8879145554
https://www.facebook.com/DevlokJinalayaPalitana/
* માતાનું નામઃ વામાદેવી
* પિતાનું નામઃ રાજા અશ્વસેન
* જન્મ કુળઃ ઇક્ષ્વાકુ વંશ
* જન્મ સ્થાનઃ ભેલપુર (બનારસ)
* જન્મ તિથિઃ માગશર વદ દસમ
* જન્મ નક્ષત્રઃ અનુરાધા
* લક્ષણઃ સર્પ
* શરીર પ્રમાણઃ ૯ હાથ
* શરીર વર્ણઃ નીલો
* વિવાહિત/અવિવાહિતઃ વિવાહિત
* દીક્ષા સ્થાનઃ ભેલપુર (બનારસ)
* દીક્ષા તિથિઃ માગશર વદ અગિયારશ
* દીક્ષા પછી પ્રથમ પારણાં: ૨ દિવસ પછી ખીરથી
* છદ્મસ્ત કાળઃ ૮૪ દિવસ
* કેવલજ્ઞાન સ્થાનઃ ભેલપુર (બનારસ)
* કેવલજ્ઞાન તિથિઃ ફાગણ વદ ચોથ
* કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તે વૃક્ષઃ ઘાતકી વૃક્ષ
* ગણધરોની સંખ્યાઃ ૧૦
* પ્રથમ ગણધરઃ આર્યદત્ત સ્વામી
* પ્રથમ આર્યઃ પુષ્પચૂડા
* યક્ષનું નામઃ પાર્શ્વ
* યક્ષિણીનું નામઃ પદ્માવતી દેવી
* મોક્ષ તિથિઃ શ્રાવણ સુદ આઠમ
* પ્રભુના સંગને પ્રાપ્ત સાધુઃ ૩૩ સાધુ
* મોક્ષ સ્થાનઃ સમ્મેતશિખર
પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામ
* શ્રી અઝારા પાર્શ્વનાથ
* શ્રી અલૌકિક પાર્શ્વનાથ
* શ્રી અમીઝરા પાર્શ્વનાથ
* શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
* શ્રી આનંદ પાર્શ્વનાથ
* શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ
* શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
* શ્રી અવંતી પાર્શ્વનાથ
* શ્રી બારેજા પાર્શ્વનાથ
* શ્રી ભાભા પાર્શ્વનાથ
* શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ
* શ્રી ભાટેવા પાર્શ્વનાથ
* શ્રી ભયભંજન પાર્શ્વનાથ
* શ્રી ભીડભંજન પાર્શ્વનાથ
* શ્રી ભીલડિયા પાર્શ્વનાથ
* શ્રી ભુવન પાર્શ્વનાથ
* શ્રી ચંપા પાર્શ્વનાથ
* શ્રી ચંદા પાર્શ્વનાથ
* શ્રી ચારૂપ પાર્શ્વનાથ
* શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ
* શ્રી ચોરવાડી પાર્શ્વનાથ
* શ્રી દાદા પાર્શ્વનાથ
* શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ
* શ્રી ધિંગાધમાલા પાર્શ્વનાથ
* શ્રી ધિયા પાર્શ્વનાથ
* શ્રી ધ્રૂટકલ્લોલ પાર્શ્વનાથ
* શ્રી દોકડિયા પાર્શ્વનાથ
* શ્રી ડોસાલા પાર્શ્વનાથ
* શ્રી દૂધિયાધરી પાર્શ્વનાથ
* શ્રી ગાડલિયા પાર્શ્વનાથ
* શ્રી ગંભીરા પાર્શ્વનાથ
* શ્રી ગીરુઆ પાર્શ્વનાથ
* શ્રી ગોદી પાર્શ્વનાથ
* શ્રી હમિરપુરા પાર્શ્વનાથ
* શ્રી હ્રિણકર પાર્શ્વનાથ
* શ્રી જીરાવાલા પાર્શ્વનાથ
* શ્રી જોતિંગડા પાર્શ્વનાથ
* શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
* શ્રી કેસરિયા પાર્શ્વનાથ
* શ્રી કચુલિકા પાર્શ્વનાથ
* શ્રી કલ્હારા પાર્શ્વનાથ
* શ્રી કલિકુંડ પાર્શ્વનાથ
* શ્રી કલ્પધ્રૂમ પાર્શ્વનાથ
* શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
* શ્રી કમિતપુરાણ પાર્શ્વનાથ
* શ્રી કંકણ પાર્શ્વનાથ
* શ્રી કંસારી પાર્શ્વનાથ
* શ્રી કરેડા પાર્શ્વનાથ
* શ્રી કોકા પાર્શ્વનાથ
* શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથ
* શ્રી કુંકુમારોલ પાર્શ્વનાથ
* શ્રી લોધન પાર્શ્વનાથ
* શ્રી લોદરાવા પાર્શ્વનાથ
* શ્રી મનમોહન પાર્શ્વનાથ
* શ્રી મહાદેવા પાર્શ્વનાથ
* શ્રી મક્ષી પાર્શ્વનાથ
* શ્રી મંદોવરા પાર્શ્વનાથ
* શ્રી મનોરંજન પાર્શ્વનાથ
* શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ
* શ્રી મુહરી પાર્શ્વનાથ
* શ્રી મુલેવા પાર્શ્વનાથ
* શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
* શ્રી નાગફણા પાર્શ્વનાથ
* શ્રી નવસારી પાર્શ્વનાથ
* શ્રી નાકોડા પાર્શ્વનાથ
* શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
* શ્રી નવખંડ પાર્શ્વનાથ
* શ્રી નવલખા પાર્શ્વનાથ
* શ્રી પદ્માવતી પાર્શ્વનાથ
* શ્રી પલ્લાવિયા પાર્શ્વનાથ
* શ્રી પંચાસરા પાર્શ્વનાથ
* શ્રી ફલવ્રિધિ પાર્શ્વનાથ
* શ્રી પોસાલી પાર્શ્વનાથ
* શ્રી પોસીના પાર્શ્વનાથ
* શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
* શ્રી રાણકપુર પાર્શ્વનાથ
* શ્રી રવના પાર્શ્વનાથ
* શ્રી શંખલા પાર્શ્વનાથ
* શ્રી સ્તંભન પાર્શ્વનાથ
* શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ
* શ્રી સમીના પાર્શ્વનાથ
* શ્રી સંમ્મેતશિખર પાર્શ્વનાથ
* શ્રી શંકાઠારણ પાર્શ્વનાથ
* શ્રી સપ્તફણા પાર્શ્વનાથ
* શ્રી સવરા પાર્શ્વનાથ
* શ્રી શેરિસા પાર્શ્વનાથ
* શ્રી સેસાલી પાર્શ્વનાથ
* શ્રી સમાલા પાર્શ્વનાથ
* શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
* શ્રી શિરોડિયા પાર્શ્વનાથ
* શ્રી સોગટિયા પાર્શ્વનાથ
* શ્રી સોમચિંતામણી પાર્શ્વનાથ
* શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ
* શ્રી સુખસાગર પાર્શ્વનાથ
* શ્રી સુલ્તાન પાર્શ્વનાથ
* શ્રી સૂરજમંદન પાર્શ્વનાથ
* શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
* શ્રી ટંકલા પાર્શ્વનાથ
* શ્રી ઉવાસગ્ગાહરામ પાર્શ્વનાથ
* શ્રી વડી પાર્શ્વનાથ
* શ્રી વહી પાર્શ્વનાથ
* શ્રી વંચરા પાર્શ્વનાથ
* શ્રી વારાણસી પાર્શ્વનાથ
* શ્રી વરકણા પાર્શ્વનાથ
* શ્રી વિઘ્નપહર પાર્શ્વનાથ
* શ્રી વિઘ્નહરણ પાર્શ્વનાથ
* શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
* શ્રી વિમલ પાર્શ્વનાથ
દસ જન્મ
જૈન પુરાણો અનુસાર તીર્થંકર બનવા માટે પાર્શ્વનાથે નવ જન્મ લેવા પડયા હતા. પૂર્વ જન્મનાં સંચિત પુણ્યો અને દસમા જન્મના તપના ફળ સ્વરૂપ તેઓ તેવીસમા તીર્થંકર બન્યા. પુરાણો અનુસાર દસ જન્મમાં તેઓ કોણ હતા તે જાણીએ
* પ્રથમ જન્મમાં મરુભૂમિ નામના બ્રાહ્મણ.
* બીજા જન્મમાં વજ્રઘોષ નામના હાથી.
* ત્રીજા જન્મમાં સ્વર્ગના દેવતા.
* ચોથા જન્મમાં રશ્મિવેગ નામના રાજા.
* પાંચમા જન્મમાં દેવ.
* છઠ્ઠા જન્મમાં વજ્રનાભિ નામના ચક્રવર્તી સમ્રાટ.
* સાતમા જન્મમાં દેવતા.
* આઠમા જન્મમાં આનંદ નામના રાજા.
* નવમા જન્મમાં સ્વર્ગના રાજા ઇન્દ્ર.
* દસમા જન્મમાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ બન્યા.
પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ દાદા નું મોક્ષ કલ્યાણક શ્રાવણ સુદ ૮મ ના છે
પ્રભુ ૩૩ મુનિરાજ સાથે, માસખમણ નું તપ કરી પૂર્વરાત્રી એ સમેત શિખર ની મેઘાડંબર ટૂંક, જે સૌથી ઉંચી, ૩૧ મી ટૂંક છે, ત્યાંથી મોક્ષે સિધાવ્યા હતા..
આ સાથે બતાવેલ ચિત્ર મા સ્વયમ પાર્શ્વનાથ ભગવાને અંતિમ સ્પર્શ કરેલી શિલા છે જે આજે પણ શિખરજી પર મેઘાડંબર ટૂંક ની નીચે ભોયરામાં હાજર છે, જ્યાં ભક્તો ચોખા તથા શ્રીફળ ધરે છે....

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.