*🎋 વહાલા વિતરાગી પ્રભુ. .*
*નીલરંગી આકાશ માં...,*💨⛅💨
*દુર દુર ઉભેલાં...,*
*ભુરાં ભુરાં પર્વતોની ઉપર...*
*છવાયેલો બરફ...*☁🌪☁
*જાણે કે, કોઈ સુંદર કન્યાએ ...*
*સોનેરી મુકુટ પહેરેલો હોય...!*🧚🏽♂🧚🏼♀🧚🏽♂
*વાતો કરી રહી....!*
*નીચે ખળખળ વહેતાં ઝરણાં...!*🚿
*ને , પાછા દોડતાં હરણા... !*🦌
*સુર્ય ધીમે ધીમે અવની પર...,*🌤
*મંગલ પગલાં પાડતો....,*👣
*જાણે કો' નવવધુ ..,*🧚🏽♂
*વેદી પર પગલાં પાડતી... !*
*તેના આગમનની છડી પોકારતાં. ..,*
*પંખીઓ અહીંતહીં ઉડી રહ્યાં...!*🍃
*દુર દુર મંદિરમાં ઘંટારવ થતો...*🔔
*ને તેની ધજા ફરફરી રહી...!*🚩🚩
અને...,
*એ જોતાં ની સાથે જ...*
*મનમાં એક આસ્થા ને સ્થાન મળ્યું. .. !*
*" આ ઇશ્વર અહી કયાંક જ છે.."!.*
*આ નીલા આકાશ માં...!*🌁
*પેલાં ઉભેલાં પર્વતોમાં...!*⛰⛰
*મને અડકીને જતાં વાદળોમાં..!*
*શિખર પરનાં જામેલ બરફમાં..!*
*દુર ફરફરી રહેલ ધજામાં. ..!*🚩🚩
*દુર દુર ગુંજતી મંદિરની ઘંટીઓમાં....!*🔔
*દુર દુર જઇ રહેલી પવિત્ર ગંગામાં....!*
*કોઇ સાધુના પવિત્ર શ્લોક માં. ..!*
*ઉગતાં સુર્ય માં...!.*💥
*મુકત મને વિહરી રહેલાં પંખીઓ માં. ...!*
*દુર દુર ઉભેલાં...,*
*ભુરાં ભુરાં પર્વતોની ઉપર...*
*છવાયેલો બરફ...*☁🌪☁
*જાણે કે, કોઈ સુંદર કન્યાએ ...*
*સોનેરી મુકુટ પહેરેલો હોય...!*🧚🏽♂🧚🏼♀🧚🏽♂
*વાતો કરી રહી....!*
*નીચે ખળખળ વહેતાં ઝરણાં...!*🚿
*ને , પાછા દોડતાં હરણા... !*🦌
*સુર્ય ધીમે ધીમે અવની પર...,*🌤
*મંગલ પગલાં પાડતો....,*👣
*જાણે કો' નવવધુ ..,*🧚🏽♂
*વેદી પર પગલાં પાડતી... !*
*તેના આગમનની છડી પોકારતાં. ..,*
*પંખીઓ અહીંતહીં ઉડી રહ્યાં...!*🍃
*દુર દુર મંદિરમાં ઘંટારવ થતો...*🔔
*ને તેની ધજા ફરફરી રહી...!*🚩🚩
અને...,
*એ જોતાં ની સાથે જ...*
*મનમાં એક આસ્થા ને સ્થાન મળ્યું. .. !*
*" આ ઇશ્વર અહી કયાંક જ છે.."!.*
*આ નીલા આકાશ માં...!*🌁
*પેલાં ઉભેલાં પર્વતોમાં...!*⛰⛰
*મને અડકીને જતાં વાદળોમાં..!*
*શિખર પરનાં જામેલ બરફમાં..!*
*દુર ફરફરી રહેલ ધજામાં. ..!*🚩🚩
*દુર દુર ગુંજતી મંદિરની ઘંટીઓમાં....!*🔔
*દુર દુર જઇ રહેલી પવિત્ર ગંગામાં....!*
*કોઇ સાધુના પવિત્ર શ્લોક માં. ..!*
*ઉગતાં સુર્ય માં...!.*💥
*મુકત મને વિહરી રહેલાં પંખીઓ માં. ...!*
" *એક અનેરા સ્વર્ગનો અનુભવ* ..
મૃત્યુ વિના....!"
એ સવાર ...
જેને મેં સંઘરી લીધી છે...
મારા મનમાં....
*એક લીલાંછમ સ્વપ્નની જેમ..!*
મૃત્યુ વિના....!"
એ સવાર ...
જેને મેં સંઘરી લીધી છે...
મારા મનમાં....
*એક લીલાંછમ સ્વપ્નની જેમ..!*
*( હિમાલયનાં.. મણીકુટ પર્વત પરથી માણેલી એક સવાર )*
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.