ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Azimgunj Tirth (West Bengal) Mulnaayak, Shri Neminath Bhagwan

No automatic alt text available.

આ વર્ષ ની અંતિમ પુનમ ...
આસો માસની આયંબિલ ની ઓળી નો અંતિમ દિવસ. .!
તપ પદની આરાધના. ..!
આજ તિથી ને દિવસે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરથી ૫ પાંડવો ૨૦ કરોડ મુનિરાજ સાથે
મોક્ષે સિધાવ્યા હતા....!
અને...
જે ગર્ભવતી માતાની નજરમાત્ર
પડતા જ બધાં દુશ્મનો નમી ગયાં એ ..!
માતા વપ્રારાની નંદન...!
પિતા વિજયરાજ કુલભુષણ ...!
નીલકમલ લાંછન. .. !
સુવર્ણ વર્ણ...!
મિથિલા મંડન. ...!
૨૧ માં અરિહંત...
શ્રી શ્રી શ્રી
*🌹નમિનાથ🌹*
દાદા નું ....
ચ્યવન કલ્યાણક છે...!
બોલો ..બોલો...
શ્રી નમિનાથ ભગવાન કી ..
જય...જય...જય...
👏👏👏
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.