ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

कौशाम्बी तीर्थ

Image may contain: 1 person, indoor
Image may contain: 1 person, indoor

कौशाम्बी तीर्थ
यमुना नदी के किनारे वसेल ये तीर्थ प्राचीन काल से है। श्री पद्मप्रभ स्वामी का च्यवन , जन्म , दीक्षा , केवलज्ञान कल्याणक , ऐसे 4 कल्याणक की ये पावन भूमि है। प्रभु का प्रथम समवसरण की रचना देवकुबेरे यहाँ करेल।
यहाँ के राजा शतानीक महावीर स्वामी के परम भक्त थे। उनके मृत्यु के बाद वैशाली के राजा चेटक की पुत्री को राजा शतानीक की राणी सती मृगावती ए यहाँ 4 माइल का घेराववाला 32 दरवाजा , 30 फूट उची दिवाल वाला , किल्ला बनाया था। पुत्र उदयन को राज्य सोप के प्रभु वीर पास दीक्षा ली।
प्रभु महावीर स्वामी का घोर अभिग्रह का पारणा चंदनबाला ए आज नगरी में कराया था। कपिल केवली की ये जन्म भूमि है। वि.सं. 1546 में यहाँ जिनालय में 64 प्रतिमा थी। ये मंदिर का थोडे वर्षो पहेले जिर्णोद्धार हुआ है। श्वेतवर्ण के 30 से.मी. के श्री पद्मप्रभ स्वामी का नूतन बिंब को मूलनायक तरीके बिराजमान किया है।
यहाँ पूर्वे देरासर में प्रशांतमूर्ति वाला सिंह भगवान की भक्ति करने आता था। ऐसा आचार्य जिनप्रभसुरी म.सा. विविध तीर्थ कल्प बुक में लिखा है।
કૌશામ્બી તીર્થ
યમુના નદીની પાસે વસેલું આ તીર્થ પ્રાચીન કાલથી છે. શ્રી પદ્મપ્રભ સ્વામીના ચ્યવન , જન્મ , દીક્ષા અને કેવલજ્ઞાન , એમ 4 કલ્યાણકની આ પાવન ભૂમિ છે. પ્રભુનું પ્રથમ સમવસરણ દેવકુબેરે અહીંયા રચેલ છે.
અહીંના રાજા શતાનીક મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા. તેમના મૃત્યુ પછી વૈશાલીના રાજા ચેટકની પુત્રીને રાજા શતાનીકની રાણી સતી મૃગવતીએ અહીંયા 4 માઈલના ઘેરાવવાળો 32 દરવાજા અને 30 ફૂટ ઊંચી દીવાલવાળો કિલ્લો બનાવ્યો હતો. પુત્ર ઉદયનને રાજ્ય સોંપી પ્રભુ વીર પાસે દીક્ષા લીધી હતી.
પ્રભુ મહાવીર સ્વામીના ઘોર અભિગ્રહનું પારણું ચંદનબાળાએ આજ જ નગરીમાં કરાવ્યું હતું. કપિલ કેવલીની આ જન્મ ભૂમિ છે. વિક્રમ સંવત 1546માં અહીંયાના જિનાલયમાં 64 પ્રતિમા હતી. આ મંદિરનો થોડા વર્ષો પહેલાં જિણોદ્ધાર થયો છે. અને શ્વેતવર્ણના 30 સે.મી.ના શ્રી પદ્મપ્રભ સ્વામીને નૂતન બિંબને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા છે.
પૂર્વે આ તીર્થમાં દેરાસરમાં પ્રશાંતમૂર્તિ વાલો સિંહ ભગવાન ની ભક્તિ કરવા આવતો હતો. એવું આચાર્ય જિનપ્રભસુરી મ.સા. વિવિધ તીર્થ કલ્પ બુકમાં લખ્યું છે.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.