ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

તું પ્રભુ મારો હું પ્રભુ તારો,ક્ષણ એક મુજને નારે વિસારો;

Image may contain: 6 people

Image may contain: 15 people, indoor



તું પ્રભુ મારો હું પ્રભુ તારો,ક્ષણ એક મુજને નારે વિસારો;
મહેર કરી મુજ વિનંતી સ્વીકારો,સ્વામી સેવક
જાણી નિહાળો.
તું પ્રભુ મારો...
લાખ ચોરાશી ભટકી પ્રભુજી,આવ્યો હું તારે શરણે
હો જીનજી;
દુગઁતિ કાપો શિવસુખ આપો,ભક્ત સેવક ને નિજપદ સ્થાપો.
તું પ્રભુ મારો....
અક્ષયખજાનો પ્રભુ તારો ભયોઁ છે,આપો કૃપાળુ મેં હાથ
ધયોઁ છે;
વામાનંદન જગવંદન પ્યારો,દેવ અનેરા માંહે તું હિ જ ન્યારો.
તું પ્રભુ મારો...
પલ પલ સમરૂ નાથ શંખેશ્ર્વર,સમરથ તારણ તું હી જીનેશ્ર્વર;
પ્રાણ થકી તું અધિકો વહાલો,દયા કરી મુજને નયણે
નિહાળો.
તું પ્રભુ મારો....
ભક્ત વત્સલ તારૂં બિરૂદ જાણી,કેડ ન છોડું એમ લેજો જાણી;
ચરણોની સેવા નિત નિત ચાહુ,ઘડી ઘડી મનમાંહે હું ઉમાહું
તું પ્રભુ મારો....
"જ્ઞાનવિમલ" તુજ ભકિત પ્રભાવે,ભવોભવ ના સંતાપ શમાવે;
અમીય ભરેલી તારી મૂરતિ નિહાળી,પાપ
અંતરના દેજો પખાળી.
તું પ્રભુ મારો...

Image may contain: 1 person

अब सौंप दिया इस जीवन को
भगवान तुम्हारे चरणों में
मैं हूँ शरणागत तुम्हारा 
रहे ध्यान तुम्हारे चरणों में
अरिहंत तुम्हारे चरणों में
अब सौंप दिया......

मेरा निश्चय बस एक यही
मैं तुम चरणों का पुजारी बनु
अर्पण करके दुनिया भरके
सब प्यार तुम्हारे चरणों में
अब सौंप दिया......

जो जगमे रहूँ तो ऐसे रहूँ
ज्यूं जलमे कमल का फूल रहे
है तन मन और ह्रदय अर्पण
भगवान् तुम्हारे चरणों में
अब सौंप दिया.......

जब तक संसार में भ्रमण करू
तब तक तेरा ही ध्यान धरु
तू स्वामी मैं सेवक तेरा
रहे ध्यान तुम्हारे चरणों में
अब सौंप दिया.........
_______________________________

ॐ ह्रीं श्रीं शंखेश्वर पार्श्वनाथाय नमः

तुमसे लागी लगन ले लो अपनी शरण--पारस प्यारा,
मेटो मेटो जी संकट हमारा।
निशदिन तुमको जपूं पर से नेहा तजूं--जीवन सारा,
तेरे चरणों में बीते हमारा॥ तुमसे लागी...।१।

अश्वसेन के राज दुलारे,
वामा देवी के सुत प्राण प्यारे ।
सबसे नेहा तोडा जग से मुख को मोडा--संयम धारा,
मेटो मेटो जी संकट हमारा॥ तुमसे लागी.।२।

इन्द्र और धरणेन्द्र भी आये,
देवी पद्मावती मंगल गाये ।
आशा पूरो सदा, दुख नहीं पावे कदा--सेवक थारा,
मेटो मेटो जी संकट हमारा॥ तुमसे लागी.।३।

जग के दुख की तो परवाह नहीं है,
स्वर्ग सुख की भी चाह नहीं है ।
मेटो जामन मरण होवे ऐसा जतन--तारण हारा,
मेटो मेटो जी संकट हमारा॥ तुमसे लागी.।४।

लाखों बार तुम्हें शीश नवाऊं,
जग के नाथ तुम्हें कैसे पाऊं।
पंकज व्याकुल भया, दर्शन बिन ये जिया--लागे खारा,
मेटो मेटो जी संकट हमारा॥ तुमसे लागी.।५।
----------------------------

Image may contain: 1 person, indoor

Image may contain: indoor


सोने की छड़ी....
रूपे की मशाल.....
जरीयन का जामा....
मोतियन की माला......
आजु से.... बाजु से .....
निगाह रखो .... निगाह रखो....
............निगाह रखो .........
.......... महेरबान ...........
जिव दया प्रती पालक....
त्रण भुवन ना नाथ....
देवाघी देव.....
श्री पार्श्वनाथ दादा ने ......
घणी खम्मा.... घणी खम्मा....
.........धणी खम्मा…........


Image may contain: 1 person


જેના સ્મરણથી જીવનના સંકટ બધા દૂરે ટળે,
જેના સ્મરણથી મન તણા વાંછિત સહુ આવી મળે,
જેના સ્મરણથી આધિ વ્યાધિને ઉપાધિ ના ટકે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

વિઘ્નો તણા વાદળ ભલે ચોમેર ઘેરાઈ જતા,
આપત્તિના કંટક ભલે ચોમેર વેરાઈ જતા.
વિશ્વાસ છે જશ નામથી એ દુર ફેકાઈ જતા,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

ત્રણ કાળમાં ત્રણ ભવનમાં વિખ્યાત મહિમા જેહનો,
અદભુત છે દેદાર જેહના દર્શનીય આ દેહનો,
લાખો કરોડો સૂર્ય પણ જશ આગળે ઝાંખા પડે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

ધરણેન્દ્રને પદ્માવતી જેની સદા સેવા કરે,
ભક્તો તણા વાંછિત સઘળા ભક્તિથી પુરા કરે,
ઇન્દ્રો નરેન્દ્રો ને મુનીન્દ્રો જાપ કરતા જેહનું,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

જેના પ્રભાવે જગતના જીવો બધા સુખ પામતા,
જેના નવણથી જાદવો રોગ દૂરે ભાગતા,
જેના ચરણના સ્પર્શને નિશદિન ભક્તો ઝંખતા,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

બે કાને કુંડળ જેહના માથે મુગટ વિરાજતો,
આંખો મહી કરુણા અને નિજ હૈયે હાર વિરાજતો,
દર્શન પ્રભુનું પામી મનનો મોરલો મુજ નાચતો,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

ॐ ह्रीं પદોને જોડીને શંખેશ્વરાને જે જપે,
ધરણેન્દ્ર પદ્માવતી સહિત શંખેશ્વરાને જે તાપે,
જન્મો જનમના પાપને સહુ અંતરાયો તસ તૂટે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

કલિકાળમાં હાજરા હજૂર દેવો તણા એ દેવ જે,
ભક્તો તણી ભવ ભાવઠોને ભાંગનારા દેવ જે,
મુક્તિ કિરણની જ્યોતને પ્રગટાવનારા દેવ જે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું..


Image may contain: 1 person

નયનો મહીં નયનો મિલાવી જીવનભર જોયા કરૂં
ને આપને જોતાં પ્રભુજી ! કર્મમલ ધોયાં કરૂં
પ્રત્યક્ષ દર્શન પામવા હું જીવન આ ખોયા કરૂં
ને ના મળે તું જ્યાં લગી હું ખૂબખૂબ રોયા કરૂં.

Image may contain: 1 person, indoor


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.