ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

*વિતરાગી વિભુ* . .










Image may contain: indoor

*વિતરાગી વિભુ* . .
*કેવો ઘોર અંધકાર, ભવભ્રમણનો* .
*આંખો ખુલ્લી રાખું કે ,બંધ* ...
*બંને દશા એક જ.* .
*ન કોઇ સાથે.* ..
*ન કોઇ ભોમિયો* . .
*ન કોઇ દોરનાર.* ..
*પીડા પારાવાર. .* .
*ઠેસ વાગે.. ( કર્મની )*
*કાંટા ખુંચે. . (કર્મ ના )*
*પછડાઉં. .( નરકમાં )*
*કુટાઉં. ..( તિર્યંચ માં )*
*હ્રદય લોહીજાણ.* .
*આંખે અશ્રુ ની ધાર* . ..
*હું એકલી* ...
*અટુલી* . .
*નિરાધાર. .* .
*બેબાકળી.* ..
*કેમ પહોંચીશ તારા સુધી* . ..?
*પ્રભુ , આપે માર્ગ પણ બતાવ્યો.* ..
*પણ* ,
*થોડો ડર છે..,*
*થોડી મુંઝવણ છે...*
*કોને કહું* ?
*તને તો ખબર છે..ને મારી* ?
*પણ, તે છતાંયે...*
*શ્રદ્ધા છે મને તારા પર.* .
*વિશ્વાસ છે મને તારા પર..* .
*આસ્થા છે તારા એક એક* **વચન પર...તેથી જ..સ્તો* .
*હું જરુરથી પહોંચીશ તારા* *સુધી* ...!
*બસ , મને ફકત તારો એક સાથ* *જોઇએ* ...!
*તારો હાથ જોઇએ..*
*ને તું જોઈ મને પકડી રાખજે* ...
*મારી આંગળી ઝાલજે.* .
*જેથી , હું કયાંયે છટકી ન* *શકું...!*
*હવે તું જ મારો વિસામો ..ને તું* *જ મારો સહારો...*
*બસ , હવે પાર કરાવી દે મને.* ..
*હવે મારા આત્માને ..છુટવું છે.* .
*આ ચકકરમાંથી.* .
*ને તારા ખોળે માથું મુકવુ છે..* .!
*ને ખોબે - ખોબે રડવું છે* ..
*વાત કરવી છે. ..આ સહેલી* *પીડાની. .. ( ભવભ્રમણની* )
*ને મનભરીને હસવું છે.. ( તારી* *પાસે પહોંચ્યા ના* *અઢળક આનંદ થી* )

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.