श्री सुपार्श्वनाथ परमात्मा
तीर्थकर नाम :- श्री सुपार्श्वनाथ भगवान
माता का नाम :- माता पृथ्वी देवी
पिता का नाम :- राजा प्रतिष्ठ
जन्म कुल :- इक्ष्वाकुवंश
च्यवन तिथी :- भाद्रवा कृष्णा 8
च्यवन व जन्म स्थान :- भदेनी (बनारस)
जन्म तिथी :- ज्येष्ठ शुक्ला 12
जन्म नक्षत्र :- विशाखा
लक्षण :- स्वस्तिक
शरीर प्रमाण :- 200 धनुष
शरीर वर्ण :- सुवर्ण
विवाहित/अविवाहित :- विवाहित
दीक्षा स्थान :- भदेनी (बनारस)
दीक्षा तिथी :- ज्येष्ठ शुक्ला 13
दीक्षा पश्चात प्रथम पारणा :- 2 दिन बाद खीर से
छद्मस्त काल :- 9 महीने
केवलज्ञान स्थान :- भदेनी (बनारस)
केवलज्ञान तिथी :- फाल्गुन कृष्णा 6
वृक्ष जिसके नीचे केवलज्ञान हुआ :- सिरीस वृक्ष
गणधरों की संख्या :- 95
प्रथम गणधर :- विदर्भ स्वामी
प्रथम आर्य :- सोमा
यक्ष का नाम :- मातंग
यक्षिणी का नाम :- शांता देवी
मोक्ष तिथी :- फाल्गुन कृष्णा 7
प्रभु के संग को प्राप्त साधु :- 500 साधु
मोक्ष स्थान :- सम्मेतशिखर
૭ શ્રી સુપાર્શ્વનાથ સ્વામી..
(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. ત્રણ
(2) જન્મ અને દિક્ષા વણારસી નગરી માં.
(3) તીર્થંકર નામકર્મ- નંદીષેણ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ-મધ્યમ ગ્રૈવેયક.
(5) ચ્યવન કલ્યાણક- શ્રાવણસુદ- આઠમ અનુરાધા નક્ષત્રમાં.
(6) માતા નું નામ- પૃથ્વી અને પિતાનું નામ-પ્રતિષ્ઠ રાજા.
(7) વંશ-ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ - નવમાસ અને સોળ દિવસ.
(9) લંછન - સાથીયો અને વર્ણ - સુવર્ણ.
(10) જન્મ કલ્યાણક- જેઠ સુદ-૧૨ વિશાખાનક્ષત્ર માં.
(11) શરીર પ્રમાણ - ૨૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક - જેઠ સુદ-૧૩ અનુરાધાનક્ષત્ર માં.
(13) કેટલા જણ સાથે દિક્ષા-૧૦૦૦ રાજકુમાર સાથે.
(14) દિક્ષાશીબીકા- મનોહરા અને દિક્ષાતપ -છઠ્ઠ
(15) પ્રથમ પારણું - પાટલીખંડ માં માહેન્દ્ર એ ક્ષીર થી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા - નવમાસ.
(17) કેવલજ્ઞાન કલ્યાણક - તપ છઠ્ઠ અને શિરીષવ્રુક્ષ ની નીચે વણારસી નગરી માં મહાવદ-૬ વિશાખા નક્ષત્ર માં.
(18) શાશનદેવ- માતંગયક્ષ અને શાશન દેવી શાંતાદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ -એક ગાઉં ૪૦૦ ધનુષ્ય.
(20)પ્રથમ દેશના નો વિષય - અન્યત્વ ભાવના.
(21) સાધુ- ૩૦૦,૦૦૦ સાધ્વી - સોમ આદિ-૪૩૦,૦૦૦
(22) શ્રાવક-૨૫૭,૦૦૦ શ્રાવિકા -૪૯૩,૦૦૦
(23) કેવળજ્ઞાની-૧૧૦૦૦ મન:પર્યાવ જ્ઞાની-૯૧૫૦ અને અવધિજ્ઞાની -૯૦૦૦
(24) ચૌદપૂર્વધર-૨૩૫૦ અને વૈક્રિય લબ્ધિઘર-૧૫૦૩૦ તથા વાદી -૮૬૦૦
(25) આયુષ્ય - ૨૦ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક- મહાસુદ-૭ મૂળ નક્ષત્ર માં.
(27) મોક્ષ- સમેતશિખર-મોક્ષતપ - માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ સાથે -૫૦૦ સાધુ.
(29) ગણધર - વિદર્ભ આદિ- ૮૫.
(30) શ્રી ચંદ્રપ્રભુ નું અંતર - ૧૦૦ કોટિ સાગરોપમ.
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન
શ્રી સુપાર્શ્વ જિણંદ પાસ, ટાળ્યો ભવ ફેરો;
પૃથ્વી માતા ઉરે જયો, તે નાથ હમેરો.
પ્રતિષ્ઠિત સ્તતુ સુંદર, વાણારસી રાય;
વીસ લાખ પૂર્વ તણું, પ્રભુજીનું આય;
ધનુષ્ય બસેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર;
પદ પદ્મે જસ રાજતો, તાર તાર ભવ તાર.

LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.