ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

*કોણ કેવી રીતે કેવલજ્ઞાન પામ્યા......*

Image may contain: 1 person

*કોણ કેવી રીતે કેવલજ્ઞાન પામ્યા......*

(1) મરૂદેવા માતા - હાથી ઉપર બેઠા બેઠા.
(2) પૃથ્વીચંદ્ર - સિંહાસન ઉપર બેઠા બેઠા.
(3) ગુણસાગર - હસ્ત મેળાપ વખતે.
(4) વલ્કલચિરિ - પાત્ર પડિલેહણ કરતાં કરતાં.
(5) રતિસાર કુમાર - પત્નીને શણગાર સજતાં.
(6) ભરત મહારાજા - અરીસા ભવનમાં અનિત્ય ભાવના ભાવતાં.
(7) ઈલાચી કુમાર - દોરીપર નાચતાં નાચતાં.
(8) અષાઢાભૂતિ - નાટક કરતાં.
(9) સાધ્વી શ્રી પુષ્પચૂલા - ગોચરી લાવતાં લાવતાં.
(10) અર્ણિકાપુત્ર - નદીપાર કરતાં કરતાં.
(11) અઈમુત્તા મુનિ - ઇરિયાવહી કરતાં કરતાં.
(12) કુરગડુ મુનિ - આહાર કરતાં અને સાથે તપસ્વીઓની અનુમોદના કરતાં.
(13) નાગકેતુ - પ્રભુની પુષ્પપૂજા કરતાં કરતાં.
(14) પ્રસન્નચંદ્ર રાજર્ષિ - કાર્યોત્સર્ગ ધ્યાનમાં.
(15) કૂર્માંપુત્ર - ઘરમાં બેઠા બેઠા.
(16) બાહુબલીજી - નાના ભાઈઓને વંદન માટે પગ ઉઠાવતાં.
(17) મેતાર્ય મુનિ - ચામડાના પટ્ટાથી મસ્તક તુટતાં,આંખો બહાર નીકળતાં.
(18) ઢંઢણ મુનિ - ગોચરી પરઠવતાં પરઠવતાં.
(19) સ્કંદકસુરિ ના ૪૯૯ શિષ્ય - ઘાણી માં પીલાતા પિલાતા.
(20) પુણ્યાઢ્યય રાજા - જિન દર્શન કરતાં કરતાં.
(21) ગૌતમ સ્વામી - વિલાપ કરતાં (વીર નિર્વાણ સમયે).
(22) પાંચસો તાપસ - ખીરનું ભોજન કરતાં કરતાં.
(23) ખંધક ઋષિ - ચા नौમડી ઉતારતા.
(24) ઝાંઝરીયા મુનિ - વધ કરતી વખતે.
(25) ચંડરૂદ્રાચાર્યના શિષ્ય - વિહારમાં ગુરુ ના અપશબ્દ અને માર ખાતાં ખાતાં.
(26) ચંડરૂદ્રાચાર્ય - શિષ્યને ખામાવતાં ખામાવતાં.
(27) મૃગાવતી સાધ્વી - ગુરુણીને ક્ષમાપના કરતાં.
(28) ચંદનબાળા સાધ્વી - શિષ્યાને ખામાવતાં.
(29) ગજસુકુમાલ મુનિ - મસ્તક પર અંગારા બળતાં.
(30) સંયતિ રાજા - મૃગને મારતાં મારતાં કર્મ નું અપહરણ કર્યું.
(31) માસતુષ મુનિ - બાર વર્ષ લાગટ " મા રૂષ, મા તુષ " શબ્દ ગોખતાં.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.