હું તોહ પાંપણના પુષ્પે વધાવું,
મારા હૈયાના હાર બની આવજો રે
હું તો પાંપણના પુષ્પે વધાવું
તમે વામાદેવીના જાયા, ત્રણ લોકમાં આપ છવાયા,
મારા મનના મંદિરમાં પધારજો રે…
હું તોહ પાંપણના પુષ્પે વધાવું
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.