ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Sambhavnath Bhagwan

Image result for jain shasan devi



Related image

શ્રી સંભવનાથ સ્વામી..
(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ- ત્રણ
(2) જન્મ અને દિક્ષા સ્થળ -શ્રાવસ્તી નગરી.
(3) તીર્થંકર નામકર્મ - વિપુલ વાહન ના ભવ માં.
(4) દેવલોકનો અંતિમ ભવ- ઉપરની ગ્રૈવેયક .
(5) ચ્યવન કલ્યાણક- - ફાગણ સુદ આઠમે મૃગશિરનક્ષત્ર થયું.
(6) માતા નું નામ - સેનાદેવી અને પિતાનું નામ- જિતારિ રાજા.
(7) વંશ - ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ - નવમાસ અને છ દિવસ.
(9) લંછન - ઘોડો અને વર્ણ -સુવર્ણ.
(10) જન્મ કલ્યાણક - માગસર-સુદ-૧૪ મૃગશિરનક્ષત્ર થયો.
(11) શરીર પ્રમાણ -૪૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક - માગસર-સુદ-૧૫ મૃગશિર નક્ષત્ર થયી.
(13) કેટલા જણ સાથે દિક્ષા-૧૦૦૦ રાજકુમાર સાથે.
(14) દિક્ષા શીબીકા - સીધ્ધાર્થા અને દિક્ષાતપ - છઠ્ઠ.
(15) પ્રથમ પારણું - શ્રાવસ્તી નગરી માં સુરેન્દ્રદત્ત ના હાથે પરમાન્ન થી થયું.
(16) છદ્મસ્થા અવસ્થા- ચૌદ વરસ.
(17) કેવલજ્ઞાન કલ્યાણક- તપછઠ્ઠ અને પ્રિયંગુવ્રુક્ષની નીચે સાવત્થી નગરીમાં આસોવદ -૫ મૃગશિર નક્ષત્ર માં થયું.
(18) શાશનદેવ- ત્રિમુખયક્ષ અને શાશનદેવી -દુરિતારિદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ- બે ગાઉ અને ૮૦૦ ધનુષ્ય.
(20)પ્રથમ દેશના નો વિષય - અનિત્ય ભાવના.
(21) સાધુ - ૨૦૦,૦૦૦ અને સાધ્વી શ્યામા આદિ-૩૩૬૦૦૦.
(22) શ્રાવક- ૨૯૩૦૦૦ અને શ્રાવિકા -૫૩૬૦૦૦.
(23) કેવળજ્ઞાની- ૧૫૦૦૦,મન:પર્યાવજ્ઞાની-૧૨૧૫૦ અને અવધિજ્ઞાની-૯૬૦૦.
(24) ચૌદપૂર્વધર-૨૧૫૦ અને વૈક્રિય લબ્ધિઘર-૧૯૮૦૦ તથા વાદી-૧૨૦૦૦.
(25) આયુષ્ય -૬૦ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક- ચૈત્ર સુદ-૫ મૃગશિર નક્ષત્રમાં થયું.
(27) મોક્ષ- સમેતશિખર, મોક્ષતપ- માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ સાથે-૧૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર - ચારુ આદિ-૧૦૨.
(30) શ્રી અભિનંદન પ્રભુ નું અંતર- દસલાખ કોટી સાગરોપમ

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.