ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

*જૈનો ની અમ્મા જયણા.*

Image may contain: one or more people and indoor

*જૈનો ની અમ્મા જયણા.*_
જૈનો જિનપૂજા, જીવદયા અને જયણાને કુળદેવીની જેમ સન્માને છે 
પણ આજે ઘણા લોકો *જયણા એટલે શુ?* એ વાતથી પણ અજાણ હોય છે.
ખુબ દુ્ઃખ સાથે કેહવુ પડે છે કે આજ ના આંધળા યુગ મા ઘણા લોકોને જયણા વિશે સામાન્ય માહિતી પણ હોતી નથી, જેમકે,
- પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે શુ કાળજી રાખવી જોેઇએ?
- રસોડાની જયણા એટલે શું?
- વાનગીઓમાં જયણા શું છે?
- જમતી વખતે શું કાળજી રાખવી જોેઇએ?
- ઉકાળેલા પાણીની જયણા એટલે શું?
- માખી, માંકડ, વાંદા, ઉધઈ, ઈયળ તથા અન્ય જીવો ની જયણા એટલે શું?
જૈનમ જયતિ શાસનમ ગ્રુપ દ્રારા એક ઉતમ એપ્લિકેશન બનાવામાં આવી છે જેનાથી આપણે રોજીંદા જીવનમાં થતી નાની-મોટી ભુલો અટકાવી અને જયણાનું સુંદર​ રીતે પાલન કરી શકીએ.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.