ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Parshwanath Dada

Related image

1. *ભગવાને કોઈ નું નશીબ**ખરાબ લખ્યું જ નથી* *સાહેબ.... એ આપણને દુઃખ આપીને* *ખોટા રસ્તેથી* *પાછા વાળવા માંગતા હોય છે !!*
2. *માણસ* હંમેશા એ *વિચારે છે* કે *ભગવાન છે કે નહિ*....???
પણ, એ *કોઇ દિવસ નથી વિચારતો* કે *પોતે માણસ છે કે નહિ*....???
3. *ઈશ્વર*ના *ચોપડા*માં આપણું *બોલેલું*,*વિચારેલું* કે *વાંચેલું* નહી પરંતુ આપણું *કરેલું નોંધાય* છે..!!
4. તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો.......
પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો......
5. એક સાચી વાત 2G , 3G અને 4G આવી ગયા અને જાણે કેટલા G આવશે પરંતુ યાદ રાખો દુનિયા "માતા G", "પિતા G", "ગુરુ G" અને "પ્રભુ G" વગર નથી ચાલવાની.
6. તોતડી જીભ દયા પાત્ર , તોછડી જીભ શિક્ષા પાત્ર.
7. કોઈ માણસે બહુ સરસ વાત કહી છે, જો ઉપવાસ કરવાથી જ ભગવાન ખુશ થતા હોત તો ખાલી પેટ વાળા ગરીબો હંમેશા ખુશ હોત ઉપવાસ પહેલા વિચારો ના હોવા જોઈએ એકલા અનાજ ના નહિ.
8. જે સારું કામ કરવું તે વિચારીને કરવું, તરત કરવું, સરસ કરવું, જાતે કરવું અને પૂરું કરવું.
9. ર્હદયકમલ થી શ્રેષ્ઠ કોઈ ફુલ નથી પ્રભુ ને અર્પણ કરવા માટે.
🙏🙏🙏🌹🌹🙏🙏🙏

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.