મુજ ચિત્તમાં આવી રહો , આ દાસને દિલમાં ધરો ,
ભૂલ મારી પ્રભુ કહો , દ્વારે આવીને ઊભો ;
આશ લઇને આવેલાની , ઉપેક્ષા પ્રભુ તુમે નવિ કરો ,
અવગુણ અનેક રહ્યા ભલે , મુજ એક ગુણ સામુ જુવો...
દર્પણ ઇમેજ શ્રેણિક શેઠ
સવારે ઉઠતાં પ્રભુ મિલન ભક્તિ કરીએ 👏👏
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.