સાવર કુંડલાથી 18- કિલોમીટર દુર મહુવા તરફ જતા થોડું અંદરની તરફ રહી જતું આ ગામ ,મૂળ તો નવાબી ગામ છે જ્યાં વર્ષો સુધી જૂનાગઢનાં નવાબની સત્તા રહી, 8000-જેટલા માણસો અને 18-એ વરણની વસ્તી ધરાવતું આ ગામ અને ગામના માણસો પણ બહુ ધર્મભીરુ છે અહી 1982 માં શિખરબંધી દેરાસર બન્યું અને વાસુપૂજ્ય સ્વામી મૂળ-નાયક ,શાંતિનાથ દાદા, શીતલનાથ દાદા, પાર્શ્વનાથ દાદા,અને દાદા આદિનાથ તથા મહાવીરસ્વામી અને શાષનદેવી પ્રાસાદદેવી તથા સુરકુમાર યક્ષ અને ચંડાદેવી યક્ષિણીની સ્થાપના અને પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.