૧. ભગવાન એવું કોઈ તાળું બનાવતા નથી જેની ચાવી ના હોય અને ભગવાન એવી કોઈ સમસ્યા પણ બનાવતા નથી જેનો ઉકેલ ના હોય.
૨. જયારે ઈશ્વર તમને મુશ્કેલી ની ટોચ પર થી ધક્કો મારે ત્યારે એના પાર એટલો વિશ્વાસ રાખજો કે કાં તો તમને પડતા ઝીલી લેશે કાં તો ઉડતા શીખવી દેશે.
૩. ભગવાન પર ભરોસો કરવાનું શીખવું હોય ને તો પક્ષીઓ પાસે થી શીખાય કેમ કે જયારે તે રાત્રે માળા માં પાછું આવે છે ત્યારે તેની પાસે કાલ માટે કોઈ દાણો નથી હોતો.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.