ઉપકારો જયારે સંસ્મરું ,
રોમાંચ ત્યારે અનુભવું
અતિ ગાઢ છે સંકલ્પ મુજ ,
હવે તુમ વિના કહો ! ક્યાં જઉં ?
શબ્દો નથી જડતાં મને , મન -મોરનો ટહુકાર છે
ઓ પ્રાણ - પ્યારા ! પરમાત્મા ! તુમને સદા
નમસ્કાર છે .
જૈન કુળમાં થયો મારો અદભૂત અવતાર ,
જિનેશ્વર પરમાત્મા ની વાણીનો લીધો મેં આધાર ;
પ્રભુ ભક્તિની ભાવના ભાવતા
ઝણઝ્ણી ઉઠ્યા મારા હૈયાના તાર ,
તેથી હવે હું મારી જાતને નથી માનતો આ દુનિયામાં
નિરાધાર .
હે પ્રભુ ,
મારી મંઝીલ વિનાની દોડ ન જાણે ક્યાં જઈ
અટકશે ????
****************
★ જય જીનેદ્ર ★
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.