ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Simandhar Swami at Delhi Temple

Image may contain: 3 people, indoor



પ્રભુ સિમંધર સ્વામી ના દુહા :-

અનંત ચોવીસી જીન નમું , સિદ્ધ અનંતી ક્રોડ,
કેવળધર મુક્તે ગયા, વંદુ બે કર જોડ ....

બે કોડી કેવળ ધરા, વિહરમાન જીન વિશ,
સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નીશદીન...

જે ચારિત્રે નિર્મલા, જે પંચાનન સિંહ ;
વિષય કષાયને ગન્જીયા,તે પ્રણમું નીશદીન..


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.