ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Gujarati Suvichar



૧. પ્રાર્થના પ્રભુ નો મોબાઈલ નંબર છે ડાયલ કરતા રહો ક્યારેક તો  તમારો ફોન ઉપડશે જ.

૨. ઈશ્વર જયારે તમારી મુશ્કેલી  દૂર કરે ત્યારે તમે તેની શક્તિ માં વિશ્વાસ મુકો છો, પણ જયારે તે દૂર ના કરે તો સમજી લો કે તેને તમારી શક્તિ પર વિશ્વાસ છે.

૩. કયારેક તમે બીજા માટે માંગી ને જોવો, તમારે માંગવાનો વારો કાયરેય પણ નઈ આવે. 

૪. પશુ ને રોજ થોડું ઘાસ ખવડાવા થી  પશુ ને તો પેટ  ભરાય છે પણ આપણને  કરુણા ગુણ ખેલવણીનો  મહાન લાભ થાય છે.

૫. પરદુઃખ ચિંતન એ માનવતા છે. સ્વદોષ દર્શન એ મહાનતા છે.

૬. કમ ખાના. ગમ ખાના. નમ જાના. 

૭. પ્રાર્થના પરમાત્માં પરનો   ભલામણ પત્ર નથી આપણી  શ્રદ્ધા  નો પરિચય પત્ર છે, આપણા ધૈય નો ઘોસણા પત્ર છે.

૮. પ્રભુ નો દાસ કરે ના હોય ઉદાસ. નવકાર નો જાપ આયંબિલ નો તપ બહ્મચર્ય નો ખપ દૂર કરે બધી લપ.

૯. બાળે તે સમ્શાન, ઠારે તે દેરાસર અને ઉગારે તે ગુરુદેવ.

૧૦. લીધેલી સેવા ભુલવી નહિ અને કરેલી સેવા યાદ રાખવી નહિ.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.