ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Sankheshwar parshwanath, Marve Road, Malad

#sankheshwar #parshwanath 🙏🙏

✋🏻 હાથમા પાંચ તીર્થો છે.
અંગુઠામાં - 🗻 આબુ,
તર્જનીમાં - 🏔 અષ્ટાપદ ,
મધ્યમામાં -  ગીરનાર ,
અનામિકામાં - 🏔 સમેતશિખર , 
કનિષ્કામાં -  શત્રુંજય.
સવારે ઉઠીને ✋🏻 હાથને વંદન કરવાથી પાંચે તીર્થોને વંદન થાય છે ..
આબુ - અષ્ટાપદ - ગીરનાર , સમેતશિખર - શત્રુંજય સાર,
🗻🏔🏔
પાંચે તીરથ ઉત્તમ ઠામ,
સિધ્ધિ ગયા તેને 🙏કરૂં પ્રણામ
🤚🏻🖐🏻 બંને હાથની આયુરેખાઓને જોડી જે બીજના 🌙ચંદ્રાકારનુ પ્રભાતે દર્શન કરે છે. તે સિધ્ધશીલાનું દર્શન કર્યાનું પુણ્ય મેળવે છે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.