પ્રભુ ! તારા હર એક પગલે પગલે, કઈ કેટલા તર્યા હશે...!
તારા હર એક સ્પર્શે સ્પર્શ થી, મુજ કર્મ દૂરે ભાગ્યા હશે...!
હું ભાગ્યશાળી થયો પ્રભુ , કેવળ પામે મુજ નીચે તું જો...!
હે નાથ ! તારી દિવ્ય જ્યોતિ ,મુજ હૃદય માં'હે અવતરો...!🙏
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.