ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Vanachhara tirth Ta. Padra, Di. Vadodara

Related image



Related image

Shree Chintamani Parshwanath bhagwan

Vanachhara tirth

વણછરાભીધે તીર્થે, શ્રી પાર્શ્વમ પાર્શ્વસાધકમૂ |
    ગુણાનાં સકલાંનાં ચ, સ્તૌમી નતિ પરાયણમૂ ||
ચિંતામણિ પરં પાર્શ્વમ, યે સ્તુવન્તિ મહાશયાં : | 
    મહાયશો મહાલબ્ધિં, પ્રાપ્નુવન્તિ શુભ પ્રદમૂ || 
ચિંતામણિ પરં પાર્શ્વમ, યે ધ્યાંયંતિ મહોધ્માં : |
    મહાલક્ષ્મીં મહાવાણીં, પ્રાપ્નુવન્તિ મહાજના : || 
ચિંતામણિ પરં પાર્શ્વમ, પજ્ઞા-ધરણ-સેવિતમૂ |
    સુખ સૌભાગ્ય સાફલ્યં, સંલભન્તે સુસેવકા : || 
ચિંતામણિ પરં પાર્શ્વમ, ગ્રહ દિકૃપાલ સેવિતમૂ |
    સેવન્તે સેવના-દક્ષૈ: નરામરૈ: પ્રભાવિભિ : || 
ચિંતામણિ પરં પાર્શ્વમ, શાસનદેવ - સેવિતમૂ |
    સેવન્તે સેવના-દક્ષાઃ, ભવન્તિ ભવ-ભંજકા : || 
ચિંતામણિ પરં પાર્શ્વમ, સવૅ દેવમયં પ્રભુ : |
    પ્રભૂતા ભાર સમૃદ્ગા:, સંભવન્તિ નરા: વરા: || 
ચિંતામણિ પરં પાર્શ્વમ, લબ્ધિ - વિક્રમ સંયુતમૂ |
    રાજન્તે રાજ્યશસા, સેવન્તે ગુણશંસિન: || 

"શ્રી ચિંતામણી પાર્શ્વજિનની સ્તુતિ"

ચિંતા સકલ હરનાર ને, ચિંતા સકલ ચુરનાર જે,
ચિંતા કરે સહુ જીવની, પ્રગટ પ્રભાવી પાર્શ્વ જે,
ચિંતામણી તસ નામ છે, ચિંતામણી જસ કામ છે,
તે પાર્શ્વ ચિંતામણી પ્રભુ, મારા હદયનું ધામ છે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.