સુમતિનાથ ભગવાનનું ચૈત્યવંદન
સુમતિનાથ સુહંકરૂં, કોસલ્લા જસ નયરી;
મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી.
કૌંચ લંછન જિન રાજિયો, ત્રણસો ધનુષ્યની દેહ;
ચાલીશ લાખ પૂર્વ તણું, આયુ અતિ ગુણગેહ.
સુમતિ ગુણો કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ;
તસ પદપદ્મસેવા થકી, લહો સુખ અવ્યાબાધ
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.