ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Jain aangi Rangoli Images

#ParyushanParva Day 7 🙏  #Aangi #Paryushan #Paryushan2017 #Jain #JainTemple #Derasar #NutanJinalay #JaiJinendra #Jainism  સિદ્ધાચલ ના વાસી વિમલાચલ ના વાસી જીનજી પ્યારા આદિનાથ ને વંદન અમારા.. પ્રભુજી નું મુખડું મલકે નયનો માંથી વરસે  અમીરસ ધારા આદિનાથ ને વંદન અમારા....

#ParyushanParva Day 6 🙏  #Aangi #Paryushan #Paryushan2017 #Jain #JainTemple #Derasar #NutanJinalay #JaiJinendra #Jainism  રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં મહાવીર તણાં સત્સંગમાં આદિનાથ તણાં રંગમાં રંગાઈ જાને રંગમાં....

#ParyushanParva Day 5 Mahavir Bhagwan Aangi 🙏  #MahavirJanmaVanchan Mahotsav is the 5th day of Paryushan when all the Jains celebrate the 14 dreams that Trishala Mata (#Mahavir Bhagwan’s mother) had when #LordMahavir was to be born.  The 14 dreams, being the Elephant, Bullock, Lion, Goddess Lakshmi, Flower garland, Bright full Moon, Sun, Flag, Kalash/Pitcher, Lotus Lake, Milky white sea, Celestial Plane, Pile of gems and Smokeless fire – each symbolising the quality that the child would be possess.  #Aangi #Paryushan #Paryushan2017 #Jain #JainTemple #Derasar #NutanJinalay #JaiJinendra #Jainism #LordMahavira  મહાવીર સ્વામી નું હાલરડું :  માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે ગાવે હાલો હાલો હાલરડાં ન ગીત સોના રૂપા ન વળી રતને જડિયું પારણું રે રેશમ દોરી ઘુંઘરી વાગે છુંમ છુંમ રીત હાલો હાલો હાલો હાલો મારા નંદ ને રે....

#ParyushanParva Day 4 🙏  #Aangi #Paryushan #Paryushan2017 #Jain #JainTemple #Derasar #NutanJinalay #JaiJinendra #Jainism  પ્રભુ તમારા પગલે પગલે  પા પા પગલી માંડી છે હવે તો અક્ષર પાડો હરીવર મારી કોરી પાટી છે..

#ParyushanParva Day 3 🙏  #Aangi #Paryushan #Paryushan2017 #Jain #JainTemple #NutanJinalay #JaiJinendra #Jainism  નામ હૈ તેરા તારણહારા  કબ તેરા દર્શન હોગા.. જીનકી પ્રતિમા ઇતની સુંદર વો કિતનાં સુંદર હોગા..

#ParyushanParva Day 2 🙏  #Aangi #Paryushan #Paryushan2017 #Jain #JainTemple #NutanJinalay #JaiJinendra #Jainism  તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે..



BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.