ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

राजस्थान में भगवान सुमतिनाथ

No automatic alt text available.

श्री अनादरा ग्राम राजस्थान में भगवान सुमतिनाथ, की मूर्ति जो लगभग ६०० से ७०० वर्ष पुरानी है, नदी में से निकली थी।

*અહો નાથ ઉભા અમે હાથ જોડી* 
*કરો રંક સામે કૃપા દૃષ્ટિ થોડી* 
*સદા તાપ ને પાપ થી તો ઉગારો* 
*અમે માંગીયે ઓ પ્રભુ પ્રેમ તારો*... 

*કુડા દુઃખ કાપી રૂડા સુખ આપો*
*અમારા સિરે નાથજી હાથ સ્થાપો*
*સુખે જાય આ આજનો દિન સારો*
*અમે માંગીયે ઓ પ્રભુ પ્રેમ તારો...*
*અમે માંગીયે ઓ પ્રભુ પ્રેમ તારો...*

।। શ્રી સુમતિનાથ દાદા ને વંદન ।।


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.