ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Bhabha Parshwanath... Jamnagar....



આભાર તારો કે આવી મિત્રતા આપી,
આપણા સંબંધને કેવી સુંદરતા આપી.

દુનિયામાંલોહીના સંબંધ પણ તૂટી જાય છે,
પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી.

કોઈ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,
મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્તા આપી.

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઈ પણ રીતે,
આપણા સંબંધમાંપ્રભુએ પણ કેવી અટુટતા આપી.

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,
તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી...


હે પ્રભુ ભલે હિસાબમાં તું મને થોડો કાચો રાખજે,
પણ જિંદગીભર દિલનો તું મને સાચો રાખજે...!


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.