ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Bhorol Tirth, Banaskantha, Gujarat India.


Bhorol Tirth, Banaskantha, Gujarat India.
Chintamani Parshwanath Bhagwan.
ॐ ह्रीं પદોને જોડીને ચિંતામણીને જે જપે,
ધરણેન્દ્ર પદ્માવતી સહિત ચિંતામણીને જે તાપે,
જન્મો જનમના પાપને સહુ અંતરાયો તસ તૂટે,
એવા શ્રી ચિંતામણી પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.