શ્રી વિમલનાથ ભગવાન
અઠ્ઠમ કલ્પ થકી ચવ્યા,
માધવ સુદી બારસ;
સુદી મહા ત્રીજે જન્મ,
તસ ચોથો વ્રત્ત રસ. સુદી પોષ છઠ્ઠે લહ્યા,
વર નિર્મલ કેવળ;
વદી સાતમ અષાઢની,
પામ્યા પદ અવિચલ. વિમલ જિનેશ્વર વંદીએ,
જ્ઞાનવિમલ કરી ચિત્ત;
તેરમા જિન નિત વંદીએ, પુણ્ય પરિમલ વિત્ત.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.