જેમ એક પુષ્પ માં સુવાસ વસેલી છે , તેમ હે પ્રભુ ! મારા મનડા માં આપ સમાઈ જાઓ !
જેમ એક માછલી જળ વિણ નથી રહી શકતી , તેમ હે પ્રભુ ! હું પણ આપના વગર અનાથ છું !
હે દેવાધિદેવ ! મુઝ જેવો આ નિર્લજ્જ પાપી તારા ગુણો ના શું વખાણ કરે ?
હે કરુણાસાગર ! આ ભવ માં અનેક અનેક પાપો કર્યા , પણ તારા દર્શન કરી ને જે ચિત્ત માં સુખ ની ઉત્પત્તિ થઇ છે તે વર્ણવા ની શક્તિ મુઝ માં નથી ..
બસ એક અજ પ્રાર્થના છે ..ભવો ભવ તુમ ચરણો ની સેવા ! હું તો માંગુ છુ દેવાધીદેવા !.....🌹जय जिनेन्द्र
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.