ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......



*આદિમં આદિનાથાય, યદુવંશમ નેમિનાથાય,*

*યુગાદિદેવઃ આદિમં, નેમિનાથ અરિષ્ટનાથં*


*આદિનાથ* તુજ ને નીરખું દેખાય *નેમિનાથ* મને,

*નેમિનાથ* તુજને નીરખું દેખાય *આદિનાથ* મને,
*આદિ* માં છે *નેમી*, *નેમી* માં છે *આદિ*,
*આદિ* તું *નેમ*, *નેમ* તું *આદિ....*
એક બિરાજે ગિરિરાજ, એક બિરાજે ગિરનાર,
ચાલો જઈએ ભેટવા બંને તીર્થ એક સાથ....🙏

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.