श्री दियाणा तीर्थ
महावीर भगवान के जीवन काल का मंदिर नन्दीवर्धन द्वारा बनवाया गया था।इस जिनालय का जिर्णोद्धार करवाकर सन् 1998में आ.भ.पद्मसूरीश्र्वरजी म.सा.(नीतिसूरी समुदाय)ने ५२ जिनालय में परिवर्तित करवाया।महावीर प्रभु के २०उपसर्गों मे से पैरो मे खीर पकाने का उपसर्ग संगमदेव द्वारा यही पर रायणवृक्ष के नीचे हुआ था,इस उपसर्ग में भगवान की आंखों से अश्रुधारा बही, अश्रुधारा प्रभु को वेदना से नहीं पर संगमदेव के प्रति करूणा के कारण आये थे कि संगम तेरा किस भव में कल्याण होगा? यह क्षेत्र जैन बाहुल्य धनाढ्य क्षेत्र था ।यहां समीप केर व माण्ववाडा गाँव की पोल अहमदाबाद के माणक चौक में केडीया पोल व माण्डवी की पोल यहा के निवासियों की है,यह इस क्षेत्र की समृद्धि का ज्वलंत उदाहरण है ।आज इस क्षेत्र में जैन परिवार का एक भी घर नहीं है व जिनालयों के अवशेष मात्र है।यहां धर्मशाला व भोजनशाला की उत्तम व्यवस्था है ।
શ્રી દિયાણા તીર્થ
(શ્રી મહાવીર ભગવાન)
ત્રણ બાજુ પહાડોની વચ્ચે વનરાજીથી છલોછલ જંગલમાં આવેલા આ તીર્થનું પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત છે. સરૂપગંજથી 17 કિ.મી. દૂર ગાઢ જંગલમાં ટેકરીઓ વચ્ચે આવેલા દિયાણા તીર્થમાં દર્શનથી દિવ્ય ભાવોની અનુભૂતિ થાય છે. અહીં મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની શ્વેત વર્ણની લગભગ 90 સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. દેવવિમાન જેવા આ ભવ્ય મંદિરમાં શ્રી ભગવાન મહાવીર સ્વામી જીવિતસ્વામીના નામથ
ી પ્રસિદ્ધ છે. આ પ્રતિમા અત્યંત ચમત્કારિક છે. આ ભવ્ય મંદિરની 48 દેરીઓ ખાલી છે. બે કાઉસગ્ગિયા મૂર્તિઓ છે . એક પર પાંચ ફેણનું અને બીજા પર સાત ફેણનું છત્ર છે. 15 મી સદી પૂર્વે અહીં સારી એવી વસ્તી હોવી જોઈએ.
અત્યારે અહીં કોઈ વસ્તી જોવા મળતી નથી. ભગવાનની મૂર્તિ પંચતીર્થના પરિકરવાળી છે. નીચે ધર્મચક્ર અને બે હરણ ઉત્કીર્ણ છે. વિ.સં. 1682 નો લેખ અહીં મળે છે.
આ તીર્થની વિશેષતા એ છે કે તે પ્રભુ મહાવીરના સમયનું મનાય છે. નાની મારવાડની પંચતીર્થીમાંનું એક આ તીર્થ ગણાય છે. એમ કહેવાય છે કે ભગવાન મહાવીર અહીં વિચર્યા ત્યારે કાઉસગ્ગ ધ્યાનમાં અત્રે રહ્યા હતા. તેમના મોટા ભાઈ નંદીવર્ધને અહીં બાવન જિનાલય ભવ્ય મંદિરનું નિર્માણ કરાવી આ પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી પ્રભુપ્રતિમા જે કલા છે તે પણ એની પ્રાચીનતા સિદ્ધ કરે છે અહીં પ્રાચીન પટ અને 13 મી- 14 મી સદીના લેખો કોતરેલા છે. વિ.સં. 1436 પોષ સુદ 6 ગુરૂવારના દિવસે અહીં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર લખાવ્યાનો ઉલ્લેખ મળે છે.
SHRI DIYANA JAIN TIRTH RAJASTHAN KA ITIHAS.
********************
*Shri Jivit Swami Mahavirswami Bhagvan.
*Shvet varn.
*Padmasanasth.
*90cm Height.
Station: Sarupgang,
Dist. Sirohi,
Rajasthan.
"NANA DIYANA NANDIYA...
JIVITSWAMI VANDIA"
Yha ke Mahavirswami ji Jivitswami Mahavirswami bhagvan se jane jate he.Yah Tirthsthan prabhuji ke samay me uske jyesth bandhu Nandivardhan ne nirman kiya tha.
Prabhuji yha vichare the or kausagg dhyan me rahe the.Marvad panchtirthi ka ye ek tirth he..Yha ke prabhuji ki pratima serious and calm posture me he..Saripganj se 17km he Nitoda and Ker ke raste se ja sakte he..
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.