“અપરાધ મારા છે ઘણા, હે પાર્શ્વ તું ભૂલી જાજે,
આપીશ તુઝ ગુણ અંશ તો, પ્રભુ ભાગ્ય મુઝ ખુલી જશે,
હે પાર્શ્વ આવ્યો દ્વાર તારે, શરણ મુઝને આપજે ,
હે પાર્શ્વ દર્શન આપજે, નાં દુર તુજ થી રાખજે !!”
પણ “શત્રુ”ના ઘરના 4 પગથીયા ચડીને તેને ભેટવું અઘરું છે.
હૃદય જેનું સાફ હોય તે જ બીજાને માફ કરી શકે છે.
મારા અહંકાર થી જો મે કોઈ ને નીચા દેખાડ્યા હોય,
મારા કોર્ધ થી જો મે કોઈ ને દુઃખી કર્યા હોય,
મારા જૂઠ થી જો મે કોઈ ને છેતર્યા હોય,
મારી ના થી કોઈ ની સેવામાં દાન માં બાધા આવી હોય,
મારા હર એક કણ કણ થી જોઈ મે કોઈ ને નિરાશ કર્યા હોય,
તો આજના સવંત્સરી મહાપર્વ ના દિવસે
હું મારુ મસ્તક જુકાવીને હાથ જોડી ને હૃદય ભીનું કરીને
મન વચન અને કાયા થી જે કોઈ દોષ લાગ્યો હોય તે માટે
હું એકતા શાહ આપને અને આપના પરિવાર ને
મિચ્છામિ દુક્કડમ્ કહું છું.
🙏
🙏
🙏
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.