ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Vandana Hoo Girnar ne

Vandana Hoo Girnar ne
પ્રભુ મારા હૈયામા, તારી ભક્તિ ભરી દેજે
નામ તારું વીર પ્રભુ, તારી જીભે જડી દેજે
તારા વિના દુનિયામાં પ્રભુ કોઈ નથી મારું
હાથ મારો ઝાલીને મને તારો ગણી લેજે.....
...તારા ભરોસો મેં મારી નૈયા ઝુકાવી છે
...દુખ કેરા દરીયેથી એને પારી કરી લેજે....
કામ એવા કીધા છે મને કહેતા શરમ આવે,
પાપ મારા બાળીને મને પાવન કરી દેજે....
જય ગિરનાર
જય નેમિનાથ
One of the largest Jain temple is dedicated to the Bhagavân Neminath (श्रीनेमिनाथ), the 22nd Jain Tirthankar. There is an image of Neminath in each of the courtyard colonnade’s 70 cells. It was built during 1128 AD to 1159 AD.
Shree Raivat Giri Ne Namo Namah :
Shree Ujayant Giri Ne Namo Namah:
Shree SuvarnaGiri Ne Namo Namah:

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.