*🎋આરતીમાં પાંચ દીપ શા માટે ?*
*અને તેની પાછળ 🐍 સર્પની પ્રતિકૃતિ શા માટે ?*
〰〰〰〰〰〰〰〰
આરતી માં પાંચ દીપ જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકાર મતિ ,શ્રુત અવધિ,મનઃ પર્યવ અને કેવળ જ્ઞાન નો નિર્દેશ કરે છે એ જ્ઞાનથી જ જીવનમાં અજ્ઞાનતા અંધકાર દૂર થાય છે.....

અગ્નિથી સાપ દૂર ભાગે છે તેવીજ રીતે જ્ઞાન રૂપી પાંચ દીપ થી જીવનમાં અજ્ઞાનતા ના અંધકાર દૂર ભાગે છે માટે સાપની પ્રતિકૃતિ રાખવામાં આવી છે...
સાથે કપૂર પણ રાખવા આવે છે એનું કારણ એ છે કે કપૂર ખુબજ સુગંધિત પદાર્થ હોવાથી તેને સળગાવવાથી વાતાવરણ શુદ્ધ અને સુંગધિત બની જાય છે વાતાવરણમાં પ્રશરેલી બધી નકારત્મક ઉર્જા નાશ પામી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.......
તીર્થંકર જ્ઞાનના તો પુંજ છે જન્મતાની સાથે ત્રણ જ્ઞાન સાથે જ હોય છે અને દીક્ષા લેતા ચોથું જ્ઞાન ઉત્પન્ન થાય છે છેલ્લું પાંચમું જ્ઞાન પ્રાપ્ત કરી સચરાચળ વિશ્વનું દર્શન કરેછે અને કરાવે છે માટે એમની સમક્ષ ત્રિકાળ પૂજામાં હમેશા આરતી અને દીપ કરવુજ જોઈએ..............
રાજા કુમારપાળ જેવી ભાવના ભાવવી જોઈએ..........
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.