ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

*ધર્મ નો અર્થ શું છે ?*
*શું ધર્મ એટલે મંદિર મા જવુ?*
*તપ કરવા?*
*તીથી પડવી?*
*કંદમૂળ ત્યાગ,?*
*સામાયિક, પ્રતિક્રમણ અને જાત્રા કરવી છે?*
*ખરેખર તો આ બધી વસ્તુઓ નો ઉદ્દેશ સ્વભાવ પરિવર્તન કરાવવાનો છે...*
*પરંતુ ઘણી વખત લોકો જીવનભર ક્રિયા કરતાં રહે.. છે*
*પણ પોતાના અહમ છોડીને હળવા નથી બની શકતાં.*
*ક્રોધ કે આવેશ છોડીને નમ્ર કે વિનયી નથી બની શકતાં.*
*ઈર્ષા છોડીને ઉદાર નથી થઈ શકતાં*
*જ્યાં સુધી વ્યક્તિ પોતે આત્મ પરિવર્તન માટે મક્કમ નથી બનતો ત્યાં સુધી કડવું સત્ય એ છે કે કોઈ દેવ ગુરુ કે ધર્મ પણ તેનું કશું જ ભલુ નહીં કરી શકે.*
*મહાવીર જેવા સર્વ શક્તિમાન મહાવીર પણ જમાલી, ગોશાલક કે સંગમદેવ ને ન હીં બદલી શક્યાં*
*એટલે સૌથી પહેલાં જાત ને બદલો*
*સ્વભાવ બદલો*
*અને ભાવ બદલો...*
*પરિણામ ત્યારે જ મળશે..*
*🙏🏾🙏🏾*

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.