ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

ભીડભંજન પાર્શ્વનાથ (બાબુનું દહેરું)


ભીડભંજન પાર્શ્વનાથ (બાબુનું દહેરું)
જૈન ધર્મમાં 24- તિર્થંકર પરમાત્માની વિહરમાન ચોવીશી ગણાય છે. એમાં પાર્શ્વનાથ દાદા એ 23-માં તીર્થંકર છે. ધ્યાનસ્થ અને ઉભા ભિડભંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બહુ અલૌકિક છે. લોકવાયકા એવી છે કે તમે અહી આવીને જે પણ ઈચ્છાપૂર્તિની માનતા રાખો તો તમે ઘરે પહોચો એ પહેલા એ ઈચ્છા જરૂરથી પૂરી થઇ જાય છે..... અને ઘણા શ્રદ્ધાળુની મનોકામના ભિડભંજન પાર્શ્વનાથ દાદાએ પૂરી કરી હોવાની માન્યતા છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.