ઉત્કૃષ્ટ 170 જિનેશ્વર ભગવાન
જ્યારે આપણા ભરતક્ષેત્રમાં બીજા શ્રી અજિતનાથ ભગવાન વિચરતા હતા ત્યારે પાંચે ભરતક્ષેત્ર અને પાંચે ઐરવતક્ષેત્રમાં 1 - 1 ભગવાન વિચરતા હતા. એટલું જ નહિ , દરેક મહાવિદેહ ક્ષેત્રમાં 32 - 32 વિજય આવેલી છે. કુલ પાંચ મહાવિદેહ ક્ષેત્ર હોવાથી બધું મળીને 5 × 32 = 160 વિજય થઈ. તે દરેકમાં પણ 1 - 1 ભગવાન તે સમયે વિચારતા હતા.
તેથી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં 160 તીર્થંકર અને 5 તીર્થંકર ભરતક્ષેત્રમાં અને 5 તીર્થંકર ઐરવત ક્ષેત્રમાં.
અજિતનાથ ભગવાનના સમયે ફુલ 170 તીર્થંકર ભગવાન વિચરતા હતા.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.