ધજા ચઢાવવાથી શું લાભ થાય
તો, ત્રણ ભુવન ના નાથ તીર્થંકર પરમાત્મા ના જિનાલય ની ધજા બદલનારો અતિશય પુણ્ય નો સ્વામી બને છે.
૧) આખી પૃથ્વી પર જેટલા પણ તીર્થો છે એ બધાય ની જાત્રા કરવા જેટલો લાભ જિનાલય ના શિખર ની ધજા બદલવાથી થાય.
૨) જિનાલય ની ધજા બદલનારો પુણ્યશાળી આત્મા અત્યંત શૌર્ય , કીર્તિ અને યશ પામે.
૩) આવા શુભ મંગલ પ્રસંગો એ ચઢતા ભાવો સાથે માત્ર હાજરી પુરાવવાથી પણ આપણે અનેરું પુણ્ય કમાઈ શકીયે.
૪) આ બધાય ઉપરાંત જિનાલય દર્શનં ના વિચાર માત્ર થી ૧ ઉપવાસ નો,
દર્શન કરવા પગ ઉપાડતા ૧૦ ઉપવાસ નો, દૂર થી શિખર/ધજા ના દર્શન કરતા ૧૦૦ ઉપવાસ નો,
પ્રભુજી ના દર્શન માત્ર થી ૧૦૦૦ ઉપવાસ નો,
પ્રભુજી ની અષ્ટ પ્રકારી પૂજા કરતા ૧૦,૦૦૦ ઉપવાસ નો અને
પ્રભુજી ને હાથેથી ગુંથેલી ફૂલ ની સુંદર સુગંધી માળા પહેરાવવાથી ૧ લાખ ઉપવાસ નો આપણ ને લાભ થાય.
આવતી કાલે નીચે મુજબ ના દરેક જિનાલયો ની
સાલ ગિરાહ-ધજા રોહણ નો મંગલ દિવસ છે.
આપ દુનિયા માં ક્યાંય પણ વસતા હોવ તોયે આપ ની આસપાસ ના કોઈ પણ શિખરબંધ દેરાસર નું અથવા તો કોઈ તિર્થ ના મૂળનાયક નું નામ,ધજા તિથિ,સાલ-વિક્રમ સંવત,સરનામું અથવા તો ફોન નંબર પણ હોય તો નીચે જણાવેલા નંબર પર વ્હોટ્સ અપ/મેસેજ/ઈ મેલ મોકલવા વિનંતી.
આપ ના જિનાલય ની સાલગિરાહ ની પણ અનુકૂળતા મુજબ અગાઉ થી જાહેરાત કરવામાં આવશે,
બોલો જિન શાસન દેવ કી જય.
ધન્યવાદ...🙏
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.