ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

સવારે ઉઠીને પથારીમાં બેઠા બેઠા આઠ નવકાર

No photo description available.


સવારે ઉઠીને પથારીમાં બેઠા બેઠા આઠ નવકાર ગણીને બે હાથની હથેળીને જોડી સિદ્ધશિલાના દર્શન કરી આવો સંકલ્પ કરો.

દિવસ દરમ્યાન તમે સામાયિક , પ્રતિક્રમણ , પ્રભુ દર્શન , પૂજા , નવકારશી , રાત્રિ ભોજન ત્યાગ , ગુરુવંદન , વ્યાખ્યાન શ્રવણ કે નાનું મોટું તપ કે જાપ જે કાંઈ આરાધના ભાવપૂર્વક કરશો તો પરંપરાએ આત્મા કલ્યાણકારી બનશે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

1 comment:

  1. Khub Khub Anumodana.. Siddhasheela na darshan kari ne hu Shri Shetrunjay-Girnar-SammetShikhar-Pavapuri-Taranga tirth ne manahsmruti ma rakhi ne darshan karu chu ane fari shigrah kyare fari thi jatra thay tevo bhav rakhi ne sankalp karu chu.

    Je sankalp aap shri e varnavyo che divas darmyan ni dincharya na bhav ane abhigam badlai shake tevo che.

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.