1. સેલ્ફી નહીં પણ, કયારેક કોક નુ દુ:ખ ખેંચી શકો તો કોશિશ કરજો…
દુનિયા તો શું ખૂદ ભગવાન એ ફોટો લાઈક કરશે.
2. કોઈ પણ કર્મ કરો બસ એટલું ધ્યાન રાખજો કે પરમાત્મા online છે.
3. કર્મ ની જ એક એવી હોટેલ છે....જયાં આપણે ઓર્ડર નથી આપવો પડતો ... આપને એ જ પીરસવામાં આવે છે જે આપણે રાંધ્યું હોય....
4. *ક્યાંક ને ક્યાંક તો "કર્મો" ની બીક છે.* *બાકી શાને ગંગા પર આટલી ભીડ છે.* *જે "કર્મ" ને સમજે છે એને* *કોઇ "ધર્મ" સમજવાની જરૂર નથી.* *પાપ શરીર નથી કરતું વિચારો કરે છે.* *અને* *ગંગા વિચારોને નહીં શરીરને ધોવે છે.*
5. મને નથી ખબર કે પાપ શું કે પૂન્ય શું હું માત્ર એટલું જાણું જે કાર્ય થી કોઈ નું દિલ દુઃખાય તે પાપ અને જે કાર્ય થી કોઈ ના ચહેરા પર સ્મિત આવે તે પુન્ય.
BEST REGARDS:-
ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.