ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

मरुदेवी माता के साथ आदिनाथ दादा

No photo description available.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

|| નવકારશી ||

No photo description available.


|| નવકારશી ||

ન​વકારશી એટલે શું?
"સૂર્યોદય પછી ૨ ઘડી એટલે કે ૪૮ મિનીટ પૂર્ણ થયે શ્રી ન​વકાર ગણી પ્રતિજ્ઞા પાડવી તે નવકારશી."

ન​વકારશી શા માટે?
સંપૂર્ણ આહારસંજ્ઞા તોડ​વાનું લક્ષ્ય લઇને આપણે બેઠા છીએ પરંતુ અત્યારે તેવી તાકાત નથી કે આહારને ફગાવી શકીએ એટલા માટે આહારસંજ્ઞાને તોડ​વાના લક્ષ્યથી નવકારશી કરવાની હોય છે.

ઉત્તમ સ્વાદ વાળા ભોજન નજર સામે હોય અને પોતાનું શરીર તથા મન આ બધા પદાર્થોના ભોગ​વટ્ટા માટે સજ્જ હોય પણ સૂર્યોદય પૂર્વે જ નક્કી થઇ જાય, "હે જીવ​, પરમાત્મા એ ૬ મહિનાનું તપ કર​વાનું કહ્યું, પણ તારું એટલું સત્વ નથી તો કમસે કમ ૫...૪...૩...૨...૧... મહિના સુધી... અરે છેવટે... ૧૬...૮...૩...૧... દિવસ ના ઉપ​વાસ નહીં તો છેવટે આયંબિલ​... એકાસણું... પુરિમુડ્ઢ​...
એ પણ નહીં તો છેવટે ન​વકારશી. મનની આસક્તિ ઉપર કાબુ મૂક​. આવી ઉત્તમ ભાવનાથી સૂર્યોદયથી ૪૮ મિનીટ સુધી આહાર નો ત્યાગ તે સાચી ન​વકારશી.

સામાન્ય બની ગયેલી ન​વકારશી ની પ્રતિજ્ઞા કેટલી બધી દુર્લભ છે. તીર્થંકર નામકર્મ નિકાચિત કરેલું તેવા શ્રી કૃષ્ણ મહારાજા, શ્રેણિક આદિ કર્મનિર્જરા કે આત્મકલ્યાણ માટે નવકારશી જેટલું પચ્ચક્ખાણ કરી નહોતા શકતા... એ જ સાબિત કરે છે કે ન​વકારશી આદિ પ્રતિજ્ઞા કર​વા વિશિષ્ટ સત્વ જેમ જરૂરી છે તે જ રીતે કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ અને વિશિષ્ટ પુણ્યોદય પણ જરૂરી છે.

ન​વકારશી પચ્ચક્ખાણમાં મુટ્ઠિસહિઅં શા માટે?
સૂર્યોદય પહેલાં નવકારશીનું પચ્ચક્ખાણ જ્યારે ગુરુભગવંત પાસે લઇએ ત્યારે ગુરુભગ​વંત મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ બોલે છે કારણ કે નવકારશી નું પચ્ચક્ખાણ સૂર્યોદયથી ૪૮ મિનિટ સુધીનું જ છે તો નવકારશી આવી ગયા પછી નવકારશી નું પચ્ચક્ખાણ પૂરું થઇ જાય પણ જ્યાં સુધી ભોજન ન કરીએ ત્યાં સુધી પચ્ચક્ખાણમાં રહી શકીએ એ માટે મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ ભેગું આપ​વામાં આવે છે. નવકારશીનું પચ્ચક્ખાણ આવી ગયા પછી પણ જ્યાં સુધી મુટ્ઠિવાળીને નવકાર ન ગણીએ ત્યાં સુધી પચ્ચક્ખાણમાં રહી શકીએ તે માટે બંને પચ્ચક્ખાણ ભેગા આપ​વામાં આવે છે.

નવકારશી નો લાભ​:
નારકી નો જીવ નરકમાં જઇ ૧૦૦ વર્ષ સુધી પરમાધામી દ્રારા કરાયેલી ઘોર વેદના જેવી કે કરવત થી છેદાવ​વું, આગથી સેકાવું, ગરમ ધુળથી ભુંજાવું, વગેરે ભોગવે, તેનાથી જે કર્મો ખપે, તેટલા કર્મો પ્રતિજ્ઞાપૂર્વક સૂર્યોદય પછી ૪૮ મિનીટ સુધી આહારનો ત્યાગ કરવાથી ખપે છે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

श्री शंखेश्वर पार्श्वनाथ दादा, धरणीधर देरासर , अहमदाबाद

Image may contain: indoor

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

जैन धर्म सर्वश्रेष्ठ है ।

Image may contain: 8 people, indoor
जैन धर्म सर्वश्रेष्ठ है ।
हम स्वयं को धन्य समझते है कि हमें जैन कुल नसीब हुआ ।
प्रत्येक जैनी को " नवकार मंत्र " आता है पर दैनिक जीवन में इसके महत्व को हम ज़्यादातर जैनी नहीं समझते ।
कृपया.......
रात्री को सोते समय पलाठी मारकर हाथ जोड़ते हुए सात नवकार का स्मरण करें.......
कारण
भय सात प्रकार के होते है, नवकार मंत्र के प्रभाव से हम उनसे मुक्त हो जाते है दुसरा इंसान की जिन्दगी का कोई भरोसा नही, सुबह हो ना हो.........
पर
नवकार ऐसा महामंत्र है जो रात्री में सोते वक्त हमारी यथायोग्य रक्षा करता है ।
सुबह बिस्तर से उठते ही पलाठी मारकर हाथ जोड़ते हुए आठ नवकार का स्मरण करे.......
कारण
कर्म आठ प्रकार के होते है, उनसे मुक्ति के लिए हम आठ नवकार गिनते है । उसके बाद दोनों हाथ मिलाकर अर्ध चन्द्राकार स्थिति में लाए ।
आपको २४ खाने दिखेंगे, जो २४ तीर्थंकर के प्रतीक है, उन्हें नमन कर अपने अच्छे दिन की शुरुआत करें ।
सभी सगे-संबंधियों व जैन दोस्तों को अवश्य फ़ॉरवर्ड करें और स्वयं भी उपयोग करें ।
सुबह व सोते वक्त नवकार का स्मरण बहुत ही शुभ एंव फलदायक है ।

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

प्रातः कालीन वंदना

Image may contain: 1 person


प्रातः कालीन वंदना
ऊँ ह्रींम अर्हम् श्री असिआऊसा नमः 🙏

लोक में विराजित
समस्त अरिहंत परमेष्ठीयों को वंदन 🙏 

लोक के अग्र भाग में सिध्द शिला पर विराजित
समस्त सिध्द परमेष्ठीयों को वंदन 🙏

ढाई द्वीप में विराजित समस्त
आचार्य उपाध्याय साधु परमेष्ठीयों को नमन 🙏

सभी संयमी जीवो का रत्नत्रय सदाकाल उत्तम बना रहे
सभी का दिन मंगलमय हो 🙏
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

आदिनाथ दादा

Image may contain: 2 people, indoor

यह प्रतिमा जी आदिनाथ दादा की है ये प्रतिमा जी खंभात भोहिरे में है .....यह एक ऐसी सुरंग है जो पालीताणा जाने का सीधा रास्ता है....जो अभी उसे बन्ध कर दिया है।
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.